યુયુત્સુ, ધૃતરાષ્ટ્રનું ૧૦૧મું સંતાન, મહાભારતના યુદ્ધમાં પોતાના ભાઈ દુર્યોધન સામે લડ્યો, તેમ છતાં તે કૌરવ હતો. મહાભારતની કથા જીવનની અનેક પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરે છે, જેમ કે ભાઈઓ વચ્ચેનો ઝઘડો અને ધર્મ અને અધર્મની લડાઈ. યુયુત્સુ અને દુર્યોધનનું જન્મ એક જ દિવસે થયું અને તેઓ ૧૦૦ કૌરવોમાં સૌથી મોટા હતા, જેમાં યુયુત્સુની એક બહેન પણ હતી. યુયુત્સુનું નામ 'યુદ્ધ' અને 'ઉત્સુક' પરથી આવ્યું છે, જેનો અર્થ છે યુદ્ધ માટે ઉત્સુક વ્યક્તિ. તે યુદ્ધમાં ખૂબ જ કાબેલ માનવામાં આવતો હતો. યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો? MB (Official) દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 79.7k 2.6k Downloads 8.7k Views Writen by MB (Official) Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કૌરવ હોવા છતાં મહાભારતના યુદ્ધમાં યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો? એવું કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી! એટલેકે મહાભારતમાં જે વાતો કહેવામાં આવી છે તે જ વાતો આપણે આપણા જીવનમાં આપણી આસપાસ અનુભવતા હોઈએ છીએ. જેમકે બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો, સ્ત્રીનું અપમાન, જુગાર રમવો અને બધું જ હારી જવું કે પછી ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ. આપણે ઘણીવાર એવું પણ જોઈએ છીએ કે એક જ કુટુંબમાં એક જ માતા પિતાના બે સંતાનોમાંથી એક એકદમ દૃષ્ટ હોય છે અને બીજો એકદમ નીતિવાન! More Likes This જીવનમાં નેગેટિવ રહેવુ કે પોઝિટિવ? દ્વારા Dada Bhagwan ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5 દ્વારા Hardik Galiya ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ? દ્વારા Dada Bhagwan સમય ના અવસેશો - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા