આ કહાણીમાં વૃક્ષો સાંજના તડકે એકબીજાને વાતો કરતાં તેમના સંગઠનનો આનંદ માણી રહ્યા છે. મીઠા લીમડાએ જાસુદને તેના સુંદર ફૂલ વિશે કહ્યું, પરંતુ જાસુદ એક ચિંતાને વ્યક્ત કરે છે કે તેમના મકાનમાલિકે ઘર બદલ્યું છે અને નવા માલિક સાથેના સંભવિત સંજોગો વિશે તેને ડર લાગે છે. આ દરમિયાન, રાતરાણી અને કરેણે સુખદ સંવાદમાં પોતાનો સમય પસાર કર્યો. નવા કુંડાંમાં પધારેલા નવા છોડો વચ્ચે ચર્ચા થાય છે, જેમાં ગુલાબે અને વિદેશી છોડ વચ્ચે મિત્રતાનું સંબંધ સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો છે. વિદેશી છોડ પોતાના નવા ઘરમાં એડજસ્ટ થવા માટે આવે છે, જ્યારે મીઠા લીમડા અને જાસુદ નવા આગંતુકો સાથે સંવાદ કરે છે. સમગ્ર વાતચીતમાં, એકબીજાને સમજવા અને એકબીજાની સાથે જીવવા માટેની ઈચ્છા અને ચિંતા દર્શાવવામાં આવે છે. નવા આગંતુકો SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 7.5k 1.3k Downloads 3.4k Views Writen by SUNIL ANJARIA Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નવા આગંતુકોવૃક્ષો સાંજના ઢળતા તડકા સાથે એકબીજાને કેમ છો કહેતાં અરસપરસનું સાનિધ્ય માણી રહયાં હતાં .“તારી પર ઉગેલું ફૂલ કોઈ માનવ સ્ત્રીના ગૂંથેલા અંબોડા જેવું સુંદર લાગે છે. ને તારી માદક સુગંધની તો વાત થાય કઇં?“ મીઠા લીમડાએ બાજુમાં જાસુદને કહ્યું. “હા,પણ લીમડાભાઈ કહું છું, આપણા મકાનમાલિકે ઘર બદલ્યું. જતાં જતાં મારી સાથે વાતો પણ કરતો ગયો કે યાદ કરજો, ફુલજો, ફળજો. કોણ જાણે નવો માલિક આવતાં તેનો શોખ બદલતાં કેવા છોડ નવા આવે છે. મને તો જગ્યા બચાવવાની ને અમારી જાત પણ બચાવવાની બીક લાગે છે. અમે બહુ બહુ તો સંકોચાઇએ, આમથી તેમ ઝૂલીએ. કાંઈ ક્યારો છોડી ભાગી તો More Likes This ડકેત - 4 દ્વારા Yatin Patel સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 1 દ્વારા Mansi Desai Shastri તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 15 દ્વારા અનિકેત ટાંક ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક પાદર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri લગ્ન સંસ્કાર - ભાગ 2 દ્વારા Mansi Desai Shastri સરકારી પ્રેમ - ભાગ 1 દ્વારા Maulik Vasavada બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા