પ્રેમ કે પ્રતિશોધ-16 માં અજય અને દિવ્યા એક પાર્કમાં બેઠા છે, જ્યાં તેમણે પોતાની લાગણીઓ વિશે વાત કરવાની કોશિશ કરી છે. શરૂઆતમાં બંને મૌન રહે છે, પરંતુ દિવ્યાએ પ્રથમ વાત શરૂ કરી અને અજય સાથે પોતાની લાગણીઓનું આદાનપ્રદાન કરવા માટે પ્રેરણા આપી. અજયને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી મુશ્કેલ લાગે છે, પરંતુ અંતે તે હિંમત કરે છે. બંને વચ્ચે એક અનોખો સંવાદ થાય છે, જ્યાં દિવ્યા અજયની શરમ વિશે ટિપ્પણી કરે છે. બંનેની વચ્ચે એક સંવેદનશીલ અંતરંગતાનો અહેસાસ થાય છે, જે દર્શાવે છે કે તેમની લાગણીઓ એકબીજાની પ્રત્યે કેટલાં ઊંડા છે. પ્રેમ કે પ્રતિશોધ - 16 Vijay Shihora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 72.6k 2.7k Downloads 3.8k Views Writen by Vijay Shihora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ કે પ્રતિશોધ-16પ્રેમ કે પ્રતિશોધ-16(આગળ જોયું કે અજય દિવ્યાને પ્રપોઝ કરે છે. અર્જુન શિવાનીના મર્ડર કેસને ઉકેલવાના પ્રયત્નો કરી રહ્યો હોય છે.)હવે આગળ........સુનિલ અને વિકાસ બાઈક લઈને ઘર તરફ પ્રયાણ કર્યું. વિનયના કહેવાથી નિખિલ વિનય અને રાધી સાથે નીકળે છે. હવે બાકી રહ્યા અજય અને દિવ્યા.બંને એ ત્યાંથી એક ટેક્ષીમાં બેસીને દિવ્યાની હોસ્ટેલ બાજુ પ્રયાણ કર્યું.દિવ્યા અને અજય બંને માંથી એક કંઈ પણ બોલ્યા વગર બસ જાણે આંખોથી વાતચીત થતી હોય તેમ છેક હોસ્ટેલ પહોંચ્યા ત્યાં સુધી મૌન રહ્યા.ટેક્ષીમાંથી નીચે ઉતરી અંતે દિવ્યાએ મૌન ભંગ કરી કહ્યું,“થોડો સમય હોય તો અહીં બાજુમાં જ એક પાર્ક છે. ત્યાં જઈનેબેસીએ થોડી વાર."અજયે Novels પ્રેમ કે પ્રતિશોધ આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવ... More Likes This રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા