આ વાર્તામાં, વિશિષ્ટ બંગલામાં નિશા નામની મહિલાએ રામી નામની કામવાળીનું સ્વાગત કર્યું, જ્યારે તે એક નાની, સુંદર છોકરી સાથે આવી હતી. રામીનો આ નવો રૂપાળું બાળક નિશાને બહુ આકર્ષિત કરે છે, અને તે રામીને પૂછે છે કે આ બાળકી કોણ છે. રામી થોડા સંકોચમાં રહીને કહે છે કે આ છોકરી તેની છે. નિશા રામીના જવાબથી દંગ રહી જાય છે, કારણ કે તે રામીને વર્ષોથી જાણે છે અને તેને ક્યારેય કોઈ સંતાન વિશે નથી કહ્યું. રામીનું સ્વભાવ મીઠું છે, પરંતુ આજનો તેનો જવાબ નિશાને શંકિત કરી દે છે. નિશા તે સુંદર બાળકીનું મનોરંજન કરે છે અને તેના માટે ચોકલેટ લાવે છે, જે બાળકી ખુશીથી સ્વીકાર કરે છે. વાર્તામાં નિશાની એવી લાગણીઓનું વર્ણન છે, જેમાં તે બાળકીની સુંદરતા અને રામીની સંજ્ઞાને લઈને શંકા અનુભવતી છે. ભૂરી. Rajendra Solanki દ્વારા ગુજરાતી વાર્તા 26 1.2k Downloads 3.5k Views Writen by Rajendra Solanki Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભૂરી. ************* વૈભવી બંગલોસ ના નવ નંબર ના બંગલાની ડોરબેલ રણકી.બેલની ચકલી ચીં ચી કરતી અંદર ચાલી ગઈ.નિશા એ ઘડિયાળ તરફ નજર દોડાવી.કામવાળી રામી, એમ વિચારી દરવાજો ખોલ્યો.રામી ને જોઈ તે પાછી વળી સોફા પર બેઠી. અંદર આવી રામી એ દરવાજો બંધ કર્યો. અને તે કિચન બાજુ જવા લાગી.નિશાએ જોયું તો આજ તેની સાથે એક ત્રણેક વર્ષની દેખાવડી રૂપાળી છોકરી તેનો હાથ ઝાલી પહેરેલું ફ્રોક ઊંચું કરી મોઢામાં દબાવી નિશા સામે જોતી જોતી પસાર થઈ. નિશા તો નાની બાળકીનું રૂપ જોઈ દંગ થઈ ગઈ.ખૂબ રૂપાળી, બ્લુ ઝાય ધરાવતી આંખો, સોનેરી વાંકડીયા ઝગારા મારતા વાળ,જાણે ગોરી ગોરી નાનકડી More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા