વૈભવ અને વૈભવી મંદિરમાં આરતી અને પ્રસાદ લઈ રહ્યા છે. મહારાજ તેમને ઓળખી રહ્યાં છે અને તેમની સાથેના સંબંધો વિશે વાત કરતાં, વૈભવને આશ્વાસન આપતાં કહે છે કે તેઓને કોઈ મુશ્કેલી ન આવે. મહારાજે તેમને ભસ્મની પોટલીઓ આપીને, દરેક દિવસ બહાર જતી વખતે તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેઓ બંને મહારાજના આશીર્વાદ લઈને બાઇક તરફ જતાં છે. જ્યારે તેઓ વૈભવના ઘરે પહોંચે છે, ત્યારે વૈભવની માતા સદગુણાબ્હેન તેમના આગમનની રાહ જોઈ રહી હતી. વૈભવની બાઇક જોવા પછી, તેઓ દરવાજો ખોલે છે અને બંને ઘરમાં પ્રવેશ કરે છે. પ્રેમ વાસના - પ્રકરણ - 7 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 326.5k 5.9k Downloads 8.1k Views Writen by Dakshesh Inamdar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમવાસના પ્રકરણ-7 વૈભવ-વૈભવી રૂમમાંથી સામાન લઇને બહાર આવ્યાં અને મંદિર પાસે આવ્યાં. મંદિરમાં આરતી હમણાંજ પુરી થઇ હતી. થોડાં માણસોનો સમૂહ દર્શન કરી રહેલો આરતી અને પ્રસાદ લેવાની રાહમાં ઉભાં હતાં. મદને આરતી કર્યા પછી પ્રથમ અગ્નિભૂષણ મહારાજ પાસે આવ્યો અને પ્રથમ એમને આપી. મહારાજે આરતી લીધી આંખ મીચીને કોઇ શ્લોક ગણગણ્યા અને પછી બીજા સેવકે થાળીમાંથી પ્રસાદ મહારાજને આપ્યો મહારાજે મીંચેલી આંખેજ પ્રસાદ લીધો અને પછી પ્રસાદ ખાઇને આંખો ખોલી સામે વૈભવ ઉભો હતો. વૈભવે અને વૈભવીએ પણ આરતી અને પ્રસાદ લીધો. મદન અને બીજો સેવક આરતી અને પ્રસાદની થાળી લોકોનાં સમૂહ માટે મંદિર તરફ લઇ ગયાં. અને Novels પ્રેમ વાસના - અધૂરી ત્રુપ્તિનો અનોખો બદલો પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ... More Likes This વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા