આ કથામાં લેખકની લાગણીઓ અને વિચારોની ઉલ્લેખ થાય છે, જેમાં તે પોતાના હૃદયમાંથી કાંઈક લખવા માટેની પ્રેરણા અનુભવે છે. તે બાળપણની યાદોને, જીવનની મુશ્કેલીઓને, પ્રેમ અને ગુસ્સાની ભાવનાઓને વ્યક્ત કરવા ઈચ્છે છે. લેખક વિવિધ વિષયો પર લખવા માંગે છે, જેમ કે સુસાઇડ, ભિખારી બાળકો, પ્રેમના આંસુ અને આધુનિક જીવનની સમસ્યાઓ. તે ઈચ્છે છે કે પોતાના લેખન દ્વારા સમાજના વિવિધ પાસાઓને ઉજાગર કરે, લોકોની લાગણીઓને સ્પર્શે અને જીવનની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. લેખકની આદત, વિચારધારા અને જીવનના અનુભવોને બયાન કરવાનો એનો પ્રયાસ, એક સર્જનાત્મક અને ભાવનાત્મક રીતે ઉંડો નિબંધ છે.
આજ કંઈક લખવું છે.
Chirag દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન
Four Stars
1.2k Downloads
4.6k Views
વર્ણન
બસ, આજ લખવું છે, બસ, આજ કંઈક લખવાનું મન થાય છે તો બસ, હૈયું ફાડી કંઈક લખવું છે, રડીરડીને કંઈક લખવું છે, આકાશમાં ઊડતી સમડીની માથે બેસી, તેની ડોક હળવેથી હલાવી બાળપણને જોઈ કંઈક લખવું છે. કહાનીઓ નથી લખવી, પણ કહાનીઓ કોઈક બનાવે એવું કંઈક લખવું છે. કાગડાની ચાચમાં રહેલ પેલી કહાની વાળી પૂરી ખાઈને કંઈક લખવું છે, બાળપણમાં જોયેલ મારા માંના વાળોની લટો વિશે કંઈક લખવું છે. આજ સવારે સંડાસમાં બેઠાબેઠા વિચારેલ વિચારો વિશે કંઈક લખવું છે, અને પાણીના વહેતા પાણી સાથે ખુલ્લેઆમ વહીને કંઈક લખવું છે. મને આપેલ આ દુનિયાએ હજારો ગાળો વિશે કંઈક લખવું છે. કિડીઓના રાફડામાં
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા