એસેટ - 8 SUNIL ANJARIA દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો એસેટ - 8 asset - 8 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. asset - 8 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એસેટ - 8 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (37) 1.4k 2.7k તેણે જે ગરીબ કન્યાઓ મોટિવેશનલ ટ્રેનર, મોડેલિંગ, રેડિયો જોકી જેવી જાહેર કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી તેમના માટે મફત કોચીંગ શરુ કર્યું. તેમાં ઘણી મુસ્લિમ કન્યાઓ પણ સામેલ હતી. શરૂઆતમાં તે કન્યાઓ શરમાતી, બહાર આવવાથી ડરતી હતી, ...વધુ વાંચોઘણી ખરી કન્યાઓનો માંહયલો ઊંચા ઉડવા માટે પાંખો ફફડાવતો તૈયાર હતો. તેમને ફક્ત તકની જરૂર હતી. ત્યાં તેમને તાલીમ, યોગ્ય ગ્રુમિંગ અને તક ક્યાં છે તેની જાણકારી આપવામાં આવતી હતી. બસ, તેની જ આવશ્યકતા હતી. આ બધા ક્લાસ તે ગુપ્ત નામ સાથે ચલાવતી રહી. કેસ વખતે તે હાજર થઇ જતી પરંતુ તે એટલી કાળજી રાખતી કે તેણીનો પત્તો હાફિઝને મળે નહિ.ઘણી વાર વિચાર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એસેટ - 8 એસેટ - નવલકથા SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (305) 14k 24.4k Free Novels by SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ