પ્રકરણ 3માં, નેશનલ આર્ટ ગેલેરીમાં એક વિશાળ ચિત્રકલા પ્રદર્શનમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. ગેલેરીને સુંદર ફૂલો અને મીણબત્તીઓથી શણગારવામાં આવી છે, જે વાતાવરણને આહલાદક બનાવે છે. ગીતિ, એક સુંદર લાલ ઇવનિંગ ગાઉનમાં, ખૂબ ખુશ છે અને પોતાના માતા-પિતા સાથે મહેમાનોનું સ્વાગત કરી રહી છે. તે પોતાની કૃતિઓને બાહ્ય જગતમાં રજૂ કરીને ગર્વ અનુભવે છે. તથક, એક કલાકાર, ગીતિના ચિત્રોને જોઈને ગદગદ થાય છે, ખાસ કરીને રાધા-કૃષ્ણના ચિત્રને જોતા જે તેના હૃદયને સ્પર્શે છે. આખરે, તથક રિવ્યૂ બુકમાં ગુજરાતી ભાષામાં અભિનંદનનો સંદેશ લખે છે, જે તેની ભારતીય સંસ્કૃતિ અને ગીતિના પ્રતિભાવના પ્રત્યેના ગૌરવને પ્રદર્શિત કરે છે. સ્નેહનિર્જર - ભાગ 3 Vidhi Pala દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 28 1.5k Downloads 3.2k Views Writen by Vidhi Pala Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ 3 નયન ને બંધ રાખી ને મેં જ્યારે તમને જોયા છે ગતાંકથી ચાલુ National Art Gallery welcomes all to admire the astonishing paintings. (નેશનલ આર્ટ ગેલેરી ભવ્ય ચિત્રકલાને પ્રોત્સાહિત કરવા આપનું સ્વાગત કરે છે.) આવા મોટા અક્ષરોએ લખેલા બોર્ડને રંગબેરંગી ફૂલોની ડિઝાઇનવડે શણગારવામાં આવ્યું છે. તે હોલ સુધી પહોંચતા માર્ગમાં આછા પીળા રંગની લાઈટ અને ગુલાબના ફૂલોની રંગોળીઓ વચ્ચે આકર્ષક આકારવાળા મીણબત્તીઓ અને દીવડાઓ મૂકવામાં આવ્યા છે. વાતાવરણ અત્યંત આહલાદક બનવાનું બીજું સુંદર કારણ હતું ગુલાબ અને મોગરાની મહેક. પ્રવેશતાની સાથે જ વ્યક્તિ પોતાની બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય અને જાણે સ્વર્ગમાં આવ્યા હોય તેવો અનુભવ થાય તેવો સંપૂર્ણ Novels સ્નેહનિર્જર પ્રકરણ ૧: લાવ હથેળી શ્યામ લખી દઉં"તારી આંખ નો અફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો, તારા..." મંચ પર થી સુંદર ગાયનનો કાર્યક્ર... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા