આ વાર્તા "ઓપરેશન પુકાર" માં, લેખક વ્રજલાલ હિરજી જોષી, મુસાફરીનું વર્ણન કરે છે જે ખતરનાક વળાંકોવાળા રસ્તા પર થશે. મુસાફરો રાત્રિના અંધકારમાં સઘન ધુમ્મસ અને ઠંડી વાતાવરણનો સામનો કરે છે. તેઓ બદ્રીનાથના દર્શન કરીને આગળ વધે છે, જ્યાં બરફ છવાયેલા પર્વતો અને સરસ્વતી નદીનું સુંદર દૃશ્ય જોવા મળે છે. માનાં, કિન્નોર જિલ્લાના છેલ્લું ગામ, મહર્ષિ વેદ વ્યાસ અને પાંડવોની વાર્તાઓ સાથે સંકળાયેલું છે. અહીં એક ઐતિહાસિક ઘટના પણ થાય છે, જ્યાં ભીમે સરસ્વતી નદીના વહેણ પર પુલ બનાવ્યો હતો. માનાંપાસ 5608 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને અહીંના બટાટા વિશ્વ प्रसिद्ध છે.
ઓપરેશન પુકાર - 2
Vrajlal Joshi
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
8.9k Downloads
10.8k Views
વર્ણન
આગળની મુસાફરી બેહદ ખતરનાક વળાંકોવાળા રસ્તા પરથી હતી. સમ... સમ... સમ... કરતો રાત્રિનો સમય આગળ વધી રહ્યો હતો. ક્યારેક-ક્યારેક ધુમ્મસ એટલું બધું વધી જતું કે ગાડીને રસ્તા પર રોકી દેવી પડતી હતી. આગળ ચારે તરફ જાણે દરિયો લહેરાતો હોય તેમ ધુમ્મસના વાદળો છવાઇ જતા અને થોડીવાર પછી વરસાદ વરસતા ધુમ્મસનું આવરણ ઓછું થતું અને પછી તેઓ આગળ વધ્યા. થોડી-થોડી વારે વાતાવરણમાં એકાએક ચારે તરફ તારલીયોના હોય તેવો પ્રકાશ ક્ષણ માટે ઝબુકતો અને પછી ફરીથી અંધકારમાં ઓગળી જતો. જે ખરેખર આગીય નામના પતંગિયા જેવા દેખાતા નાના-નાના જંતુઓ વાતાવરણમાં આમાથી તેમ ઉટતા હતા તેનો પ્રકાશ હતો. સૌ વાતો કરતા-કરતા ગમ્મત કરી રહ્યાં હતા. રાત્રિના સમયે ગાડીઓના આવવા-જવા માટે રસ્તો બંધ કરી દેતાં હોઇ કોઇ જ વાહન તેઓને મળતું ન હતું. એકદમ સન્નાટાભર્યા વાતાવરણમાં ગાડીના એન્જિનનો અવાજ ગુંજતો હતો.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા