એક શિકારી હતો, જે પોતાના પેટ ભરવા માટે પક્ષીઓનો શિકાર કરતો. એનું જીવન હિંસા સાથે પસાર થતું હતું, પરંતુ તે આ બાબતને ક્યારેય સમજ્યો ન હતો. એક દિવસ એણે સરોવરે એક મોટા પક્ષીનો પડછાયો જોયો, પરંતુ પક્ષી દૂર ચાલી ગયું. શિકારીને એ પક્ષી અંગે ખુબ જ જિજ્ઞાસા થઈ અને તે તેની શોધમાં જંગલમાં ભટકવા લાગ્યો. એક દિવસ, થાકીને જંગલમાં પડેલા ત્યારે એણે એક વૃદ્ધ માણસને જોયો. શિકારીએ પુછ્યું કે તે કોણ છે, ત્યારે વૃદ્ધે જણાવ્યું કે તે શાણપણ છે, પરંતુ લોકો તેને જ્ઞાન કહે છે. વૃદ્ધે કહ્યું કે તે જીવનભર જંગલમાં રહ્યો છે, પરંતુ જ્યારે સુધી કોઈ પોતાના આંસુ વડે પોતાની આંખો ધોય નહીં, ત્યારે સુધી કોઈ તેને જોઈ શકતો નથી. આ કથા શિકારીએ પોતાની જાતને ઓળખવા માટેના માર્ગને દર્શાવે છે, જે હિંસા અને સ્વાર્થને છોડીને જ્ઞાન અને શાંતિ તરફ જવાનું સૂચન કરે છે. ટહુકો - 31 Gunvant Shah દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 36.4k 2.8k Downloads 10.9k Views Writen by Gunvant Shah Category તત્વજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક હતો શિકારી. પોતાનું પેટ ભરવા માટે એ પક્ષીઓનો શિકાર કરતો. હિંસા કર્યા વિનાનો એક પણ દિવસ ન જાય એવું એનું જીવન હતું. પોતે રોજ હિંસા કરે છે એવી સભાનતા પણ એના મનમાં કદી જાગી ન હતી. એક દિવસ પક્ષીઓના શિકાર માટે સરોવરને કાંઠે બેઠો હતો ત્યારે એણે એક મોટા પક્ષીનો પડછાયો જોયો. એણે ઉપર નજર કરી તો કશું જ દેખાયું નહીં, કારણ કે પક્ષી તો દૂર દૂર નીકળી ગયું હતું. શિકારીની જિજ્ઞાસા વધી ગઈ, આખો દિવસ એ સરોવરને કાંઠે રાહ જોતો બેસી રહ્યો, પરંતુ પેલું પક્ષી દેખાયું નહીં. રાત્રે એણે મિત્રને કહ્યું : ‘આજે મેં એક અદ્દભુત પક્ષી જોયું. ભૂરા આકાશમાં રૂપેરી પાંખો ફફડાવતું એ શ્વેત પંખી મારે ગમે તેમ કરીને જોવું જ છે. ’ Novels ટહુકો આ પૃથ્વી એવી તો રળિયામણી છે કે એને છોડીને ચાલી જવાની મને જરા પણ ઉતાવળ નથી. મને મળેલું આ એકનું એક જીવન એટલું તો મજાનું છે કે મૃત્યુ જેટલું મોડું આવે તે... More Likes This અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 1 દ્વારા yeash shah Mindset - 2 દ્વારા Sahil Patel The Glory of Life - 1 દ્વારા Sahil Patel સિગ્નેચર નો સસ્પેન્સ... - 1 દ્વારા Ankit K Trivedi - મેઘ મુસાફિર હો યારો દ્વારા Mital Patel નવ - કિશોર - 1 દ્વારા Ashish બૂમરેંગ ફિલોસોફી દ્વારા Mital Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા