શબ્દ સરિતા Er Bhargav Joshi બેનામ દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

શબ્દ સરિતા

Er Bhargav Joshi બેનામ દ્વારા ગુજરાતી કવિતાઓ

તો ઘણું છેનથી જોઇતી યાદોની અઢળક ભારીઓ મને,એકાદ બે સારી સ્મૃતિઓ મળે તો ઘણું છે,નથી જોઈતા દુનિયા ના ઉપકરણો મને,કોઈ નું એક અંતકરણ મળે તો ઘણું છે,નથી ગમતા આ દુનિયા ના અલગાવો મને,કોઈ નો સારો એક લગાવ મળે તો ...વધુ વાંચો