મીરાં સ્કૂલથી આવીને ગ્લોબલ વોર્મિંગ વિશેની વાતને લઈને અપસેટ હતી. દાદીએ તેને સમજાવ્યું કે ગ્લોબલ વોર્મિંગનો અર્થ છે કે કેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સુર્યના કિરણોને પાછા જવા દેતો નથી, જેનાથી પૃથ્વીનું તાપમાન વધે છે. મીરાંને સમજાયું કે ઝાડ ઉગાડવાથી કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ શકે છે અને ઓક્સિજન મળે છે. દાદી એ પણ કહ્યું કે પ્રદૂષણને ઘટાડવું અને પર્યાવરણની સુરક્ષા કરવી આપણી જવાબદારી છે. મીરાંને એ સમજાયું કે ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે સામાજિક જાગૃતિ જરૂરી છે, નહીંતર કુદરતી આફતોનો સામનો કરવો પડશે. દાદી અને મીરાં બંનેએ પર્યાવરણને બચાવવા માટે વધુ જાગૃત રહેવાનો નિર્ણય કર્યો. વાર્તા : ગ્લોબલ વોર્મિંગ Artisoni દ્વારા ગુજરાતી વાર્તા 11.9k 2.5k Downloads 7.3k Views Writen by Artisoni Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ?આરતીસોની? ?વાર્તા : ગ્લોબલ વોર્મિંગ?મીરાં સ્કૂલેથી આજે આવી ત્યારથી અપસેટ હતી. દાદીએ પુછ્યું, "દીકા કેમ આજે મોઢું ફૂલાવીને આમ બેઠી છે? શું થયું? બોર્નવીટા પીને નાસ્તો કરી લે, ચાલ આપણે પાર્કમાં જઈએ.."ના મારે નથી જવું..પણ કેમ દીકા?"આજે મારે સ્કૂલમાં "ગ્લોબલ વોર્મિંગ" વિશે લખવાનું હતું પણ મને કંઈ સૂઝતું જ નહોતું. શું લખું.""બસ એટલું જ એમાં મારી દીકુ આટલી બધી નારાજ થઈ ગઈ છે. ચાલ, જલ્દી જલ્દી નાસ્તો કરી લે હું સમજાવું તને ગ્લોબલ વોર્મિંગ એટલે શું."મીરાં ફટાફટ નાસ્તો કરી કપડાં બદલી દાદી પાસે આવી ગઈ ને બોલી, "ચાલો દાદી મને કહો જલ્દીથી ગ્લોબલ વોર્મિંગ એટલે શું.?""હાતો સાંભળ.. More Likes This ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા