આ વાર્તા "અતીતના પડછાયા" માં ગાઢ અંધકાર અને વાદળોથી ઘેરાયેલા એક ભયંકર રાતના દ્રશ્યનું વર્ણન છે. રાત્રિના અગિયાર વાગ્યે, મેઘમાળ વચ્ચે ચંદ્ર છુપાઈ ગયો છે અને વરસાદ પડવાની આગાહી છે. અંજાર ગામમાં લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા છે અને શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે. એક વ્યક્તિ, રાજ, પોતાની કારમાં ભૂજ તરફ જતો છે, પરંતુ ભયંકર વાતાવરણ અને વરસાદની વચ્ચે તે આનંદ સાથે ગીત ગાઈ રહ્યો છે. આ બધી કઠિનાઈઓ વચ્ચે, એક મોટાં વૃક્ષની નીચે એક અણધીરું છે, જે એક સફેદ સાડી પહેરીને ઉભી છે, જે વરસાદ અને વાદળોના ગર્જનને અવગણતી જાણે લાગે છે. આ છાયાની ઉપસ્થિતિ અને વાતાવરણની ભયંકરતા વચ્ચે એક દુઃખદાયક ભાવના ઊભી થાય છે, જે વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. અતીતના પડછાયા - 4 Vrajlal Joshi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 32.6k 3.8k Downloads 5.9k Views Writen by Vrajlal Joshi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઘનઘોર વાદળ વચ્ચે ચંદ્રમા છુપાઈ જતા સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. રાત્રીના અગિયાર વાગ્યાનો સમય થયો હતો. મેઘલી રાત હતી. વરસાદ હમણાં જ તુટી પડશે, તેવું લાગતું હતું. ' ગડ... ડુ... ડુ... ડુમ... ધડામ... ' કાળા ડિબાંગ આકાશમાં એકાએક ગર્જનાઓ થવા લાગી. આકાશમાં આગના લીસોટા વેરતી વીજળીના ચમકારાનો ઉજાસ ક્ષણ માટે ફેલાતો અને પછી અંધકાર... એકદમ અંધકારમાં ગર્જનના ભેદી ધડાકા ભલભલાની છાતીનાં પાટિયાં બેસાડી દે તેમ જ વાદળો ગરજતાં હતા. સુમસામ હાઈવે પર અત્યારે ચકલું પણ ફરકતું ન હતું. રસ્તાની બંને તરફ બાવળનાં ઊગેલાં કાંટાળા વૃક્ષોમાંથી સુસવાટા મારતો પવન વિચિત્ર અવાજ પેદા કરતો હતો. Novels અતીતના પડછાયા સામખીયાળી સ્ટેશને ઊભેલી ટ્રેનને સિગ્નલ મળતાં જ તેનાં રાક્ષસી ચક્રો પાટા પર ધીરે ધીરે સરકવા લાગ્યાં. સાંજનો સમય પૂરો થતો હતો. સૂર્ય પૃથ્વીના ક્ષિતિજમાં... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા