આ વાર્તામાં, ગિરનારના જંગલમાં યોજાયેલ હિલ ટ્રેકિંગ કેમ્પમાં ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને તેમના પ્રોફેસરોની મહેફિલ બની છે. આ વર્ષે 57 વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે. સાંજના સમયે, ફોરેસ્ટ ઓફિસર સંજય રાઠોડ વિદ્યાર્થીઓ સાથે મોજ માણી રહ્યા છે. રાત્રે, જ્યારે ઠંડી વધારે છે, ત્યારે વિદ્યાર્થીઓ એકઠાં થઈને રાઠોડ સાહેબને પોતાના પ્રેમ વિશેની વાતો કરવા માટે કહે છે. રાઠોડ સાહેબ તેમના પહેલા પ્રેમની વાત કરે છે, જે નવલી નવરાત્રીના દિવસોમાં શરૂ થાય છે. તેઓ પોતાની કોલોનીમાં નવરાત્રીની ઉજવણી અને પ્રેમની અનુભૂતિઓને વર્ણવે છે. આ પ્રસંગમાં, તેમના વિદ્યાર્થીઓ અને બી.કે. કોલેજની મેડમ રેશ્મા અસગરી પણ તેમની વાતોમાં વ્યસ્ત થઈ જાય છે. આ વાર્તા પ્રેમ, મેલમેશ, અને યુવાનીના ઉત્સાહને દર્શાવે છે, જ્યારે વિદ્યાર્થીઓ મોજ મસ્તીમાં અને રાઠોડ સાહેબની યાદોમાં ગુમ થઈ જાય છે. હું તેને કદી કહી ના શક્યો Vijay Varagiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 13.2k 1.4k Downloads 5k Views Writen by Vijay Varagiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમાસની કાળી ઘનઘોર રાત જામી હતી સાથે જ જામી હતી કોલેજના વિદ્યાર્થીઓની મહેફિલ. દર વર્ષે ગિરનારના જંગલમાં યોજાતા હિલ ટ્રેકિંગ કેમ્પમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી વિદ્યાર્થીઓ તેઓના પ્રોફેસર સાથે આવી પહોંચતા. આ વર્ષે પણ સિત્તેરેક વિદ્યાર્થીઓ સાહસિક પ્રવૃત્તિમાં જોડાવવા આવ્યા હતા. દિવસભર ટ્રેકિંગ થતું અને રાતે મનોરંજક કાર્યક્રમો સાથે મહેફિલો ચાલતી હતી. છેલ્લા બે દિવસથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર સંજય રાઠોડ વિદ્યાર્થીઓમાં માનીતા બની ગયા હતા. વિદ્યાર્થીઓના કેમ્પની જગ્યા પાસેજ ફોરેસ્ટ થાણું હતું આથી બે દિવસમાં તો ફોરેસ્ટ ઓફિસર સંજય રાઠોડ વિદ્યાર્થીઓ સાથે સારી રીતે હળીભળી ગયા હતા.અને તેમની સાથે મોડી રાત સુધી મહેફિલની રંગત માણતા. કડકડતી ઠંડીમાં રાત્રીના ૧૨ વાગ્યા હતા. More Likes This ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા