આ વાર્તા ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરની મુલાકાતની છે, જે વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોના હ્રદયની નજીક છે. લેખક અને તેમના મિત્ર નિધિપ જોષી વચ્ચેની ભાઈચારોની મિત્રતા વિશે પણ વાત કરવામાં આવી છે. બંનેએ ૨૦૦૫-૦૬માં એચડીએફસી બેંકમાં મળ્યા અને પછી યુટીઆઇ બેંકમાં જોડાયા. એક વખત, બંને ડાકોર સાથે ગઇ રહ્યા હતા, જ્યાં તેમની મિત્રતા ભાઈઓના સંબંધમાં પરિવર્તિત થઈ. યાત્રા દરમિયાન, ગાંધીનગરથી ડાકોર સુધીના રસ્તાની સુંદરતા અને સ્થાનિક ખેતીનો વર્ણન કરવામાં આવ્યો છે, જેમાં ઉનાળું બાજરી, તમાકુ, બટેટા અને ડુંગળીનો ઉલ્લેખ છે. ડાકોરમાં પહોંચતા, રણછોડરાયજીના મંદિરના ઇતિહાસને પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જે મહાભારતના હિડંબા વન સાથે સંકળાયેલું છે.
ડાકોર યાત્રા – જય રણછોડ... માખણ ચોર...
Uday Bhayani
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
2.2k Downloads
12.7k Views
વર્ણન
વ્હાલા સખા અને ભાઇ શ્રી નિધિપ જોશીને સમર્પિત તાજેતરમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોર ખાતે આવેલ આવેલ અને વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોના હ્રદયની નજીક એવા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી. ડાકોર ગાંધીનગરથી ૧૦૦ કિ.મી., અમદાવાદથી ૮૪ કિ.મી. અને નડીયાદથી માત્ર ૩૬ કિ.મી.ના અંતરે આવેલું છે. ડાકોરની જનસંખ્યા આશરે ૨૫ હજારની છે જ્યારે સાક્ષરતા દર આશરે ૮૭% જેટલો છે. ગાંધીનગરથી ડાકોર જવા માટે ઘણા માર્ગો પૈકી ત્રણ-ચાર માર્ગો વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ ગાંધીનગરથી કોબા સર્કલ થઇ સરદાર પટેલ રીંગ રોડ મારફતે મહેમદાવાદ અને મહુધા વાળા રસ્તે. બીજો કઠવાળા અને કઠલાલ થઇ ડાકોર. ત્રીજો ચિલોડા, દહેગામ થઇ છીપડી તથા કઠલાલના માર્ગે
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા