આ વાર્તામાં એક પરિવારોની વિવાહની તૈયારી અને દીકરી શ્રીનિધિ માટે યોગ્ય પાત્ર શોધવાની કથા છે. ઘરમાં સજાવટ કરવામાં આવી છે, કારણ કે આજે મહેમાન શ્રીનિધિને જોવા આવવાના છે. ધર્મેશભાઈ અને બીનાબહેન બંને ઈચ્છે છે કે તેમની દીકરીને સારું ઘર અને સારો વર મળે. પરંતુ ધર્મેશભાઈને પાત્ર શોધવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેઓને કોઈપણ બાયોડેટા પસંદ નથી આવતા. બીનાબહેન ધર્મેશભાઈને કહે છે કે તેઓ બાયોડેટા ન જુઓ અને સીધા શ્રીનિધિના હાથમાં આપો. અંતે, પાત્ર પસંદગીની પ્રક્રિયા પર પરિવારમાં તણાવ જોવા મળે છે, જે વિવાહની તૈયારીની દરેક પરિસ્થિતિને દર્શાવે છે. શ્રીનિધિ Avani દ્વારા ગુજરાતી વાર્તા 35 906 Downloads 2.6k Views Writen by Avani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારથી જ ઘરમાં દોડાદોડ હતી. બેડરૂમમાં નવી ચાદરો ને બારીને નવા પડદા લગાવી દેવામાં આવ્યા હતાં. નવા નવા આર્ટિફેક્ટ ઘરનાં ખાલી ખૂણે મૂકી દેવામાં આવ્યા હતાં. નાનકડું બે રૂમ રસોડાનું ઘર જાણે વગર દીવાળીએ દીપી ઉઠ્યું હતું. બધી જ વસ્તુ એની યોગ્ય જગ્યાએ ગોઠવી દેવામાં આવી હતી. પરણીને આવ્યાં ત્યારથી જ બીનાબહેન ની ઘરને વ્યવસ્થિત રાખવાની કળા પર સાસુમાં ઓવારી ગયાં હતાં. એમાં ય આજે તો ઘરમાં જમાવટ જ કંઈક જુદી હતી. ને કેમ ન હોય. આજે ઘરનાં અજવાળા સમી એમની દીકરી શ્રીનિધિ ને જોવા મહેમાન આવવાનાં હતાં. More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા