રામાપીરનો ઘોડો - ૧૫ Niyati Kapadia દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

રામાપીરનો ઘોડો - ૧૫

Niyati Kapadia માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

સ​વારે ન​વ વાગે વિરલના રુમનો ફોન વાગેલો. એ ફોન એના મામાનો હતો. એ નીચે બ્રેકફાસ્ટ લેવા વિરલને બોલાવતા હતા. આયુષ અને ધ​વલ હજી સુતા હતા. કાનજીભાઈના રૂમનું બારણું બંધ હતું. વિરલ એકલોજ ફટોફટ પર​વારીને નીચે ગયો. એના મામાને જોતાજ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો