ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 20 Jules Verne દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 20 ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 20 Jules Verne દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (372) 4.7k 10.9k એકલો એક ખડકનો ટુકડો ત્રીસ ફૂટ લાંબો, વીસ ફૂટ પહોળો અને દસ ફૂટ પાણીની સપાટીથી ઊંચો બાકી રહ્યો હતો! જ્યાં થોડા વખત પહેલાં લીંકન ટાપુ હતો, ત્યાં અત્યારે ખડકનો એક માત્ર ટુકડો પાણીની બહાર દેખાતો હતો. આ ખડકો ગ્રેનાઈટ હાઉસના ...વધુ વાંચોગ્રેનાઈટ હાઉસની દીવાલ કડડડ કરીને પડી ગઈ હતી. અને મોટા ખંડના થોડા ખડકો એક બીજા પર ઢગલો થઈને આ જગ્યા બની હતી. સાગરનાં પાણીએ પોતાની આસપાસનું બધું જ પોતાનામાં સમાવી લીધું હતું. જ્વાળામુખી પર્વતના ટુકડેટુકડા થયા પછી જો કોઈ ભાગ પાણીની બહાર રહ્યો હોય તો તો ગ્રેનાઈટ હાઉસના આ ખડકો હતા. એ ખડકો ઉપર છ સાથીઓ અને કૂતરો ટોપે આશરો લીધો હતો. આખો ટાપુ દરિયામાં ડૂબી ગયો હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 20 ભેદી ટાપુ - નવલકથા Jules Verne દ્વારા ગુજરાતી - સાહસિક વાર્તા (18.3k) 364.6k 652k Free Novels by Jules Verne બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jules Verne અનુસરો