વિનય બાઇક પર દુકાને જઇ રહ્યો હતો, ત્યારે તે મિરાલીને જોવા પામે છે, જે તેને છ મહિના પછી મળી. વિનયને મિરાલી સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની ઈચ્છા થાય છે, પરંતુ તે પહેલા વિચારે છે કે રસ્તે ઘણા લોકો છે. અંતે, વિનય હિંમત કરે છે અને મિરાલીને કહેશે કે તે તેને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. પરંતુ મિરાલી તેને કહે છે કે તેની સગાઈ થઈ ગઈ છે. વિનયને આ જાણીને શોક થાય છે, પરંતુ તે મિરોને અભિનંદન આપે છે અને હસતા-હસતા વિદાય લે છે. દિવસ આખો વિનય માટે ઉદાસ પસાર થાય છે, કારણ કે તેને પોતાનાં કોલેજના વર્ષોમાં મિરાલીને પોતાની લાગણીઓ દર્શાવવાની તક મળી શકી નથી. સપ્રેમ ભેટ ! - 3 Bharat Pansuriya દ્વારા ગુજરાતી વાર્તા 13 1.1k Downloads 4.2k Views Writen by Bharat Pansuriya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિનય બાઇક લઇને દુકાને જઈ રહ્યો હતો. દરરોજ તો તે સવારે 9:30 વાગે જવા નીકળતો પણ આજે કામ વધારે હોવાથી 8:30 વાગે નીકળી ગયો હતો. હાઇવે ક્રોસ કરીને સીધા રોડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર સામેના રોડ પર ચાલતી મિરાલી પર પડી. વિનયે તરત જ બાઈક સાઈડ પર લઇ બ્રેક મારી. વિનયને ઝબકારો થયો, 'છ મહિના પછી આજે ફરી મિરાલી જોવા મળી હતી. કોલેજના રિજલ્ટ વખતે પણ મિરાલી દેખાઈ ન હતી. કદાચ આમા ભગવાનની પણ મરજી હોઈ શકે, મને ફરી મોકો આપવા મિરાલી સાથે ભેટો કરાવ્યો હોય શકે. જે હોય તે પણ બાકી રહેલું કાર્ય મારે પૂરું More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા