આ કથા ચૈતાલી અને મૃણાલની મિત્રતા પર આધારિત છે. ચૈતાલી, મૃણાલની બેસ્ટ ફ્રેન્ડ છે, જે સાથે નાનપણથી મોટી થઈ છે. મૃણાલે એક છોકરી, આકાંશા વિશે વાત કરી છે, જે મેટ્રીમોની એપ પર તેની પ્રોફાઈલ લાઇક કરતી છે. મૃણાલ આકાંશાને ખૂબ ગમે છે, પરંતુ એ સાથે વાત કરવા માટે તેને પ્રીમીયમ પેકેજ લેવું પડશે. ચૈતાલી મૃણાલને ચેતવતી છે કે તે પહેલા આકાંશા વિશે વધારે જાણે, કારણ કે મૃણાલને માત્ર આકાંશાના સુંદર બાહ્ય રૂપ વિશે જ જાણકારી છે. આ કથામાં મૃણાલ અને ચૈતાલીનાં વિચારો, મૈત્રી અને પ્રેમની શંકાઓ દર્શાવવામાં આવી છે. મૃણાલ આકાંશાના ફોટા પર નજર રાખે છે અને આગળ વધવા અંગે વિચારી રહ્યો છે.
ઇટ્સ અ મેચ ૩ - 2
Maulik Zaveri
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Five Stars
951 Downloads
3.2k Views
વર્ણન
ચૈતાલી – મૃણાલ, તું કહેતો હતો કોઈ આકાંશા વિષે. ફોન પર બીજી તરફથી મને પૂછે છે. ચૈતાલી સોની મારી બેસ્ટ ફ્રેન્ડ, અમે નાનપણથી સાથે મોટા થયા. એકાઉન્ટસમાં હું થોડો આળસુ હતો, એટલે મારી નોટ્સ બનાવવાનું કામ ચૈતાલીનું હતું. એ થોડી કંજૂસ છે સ્વભાવે, એટલે પાર્ટી આપવાનું કામ હંમેશા મેં જ કર્યું છે, આમ સ્વભાવે સીમ્પલ અને સમજુ છે એટલે મને એની સાથે વધારે ફાવે પણ, એટલે જ એ બેસ્ટ-બડ્ડી છે. ચૈતાલીની વાત સાથે સહમત થવામાં જરા પણ ડર કે શંકા ના થાય કેમ કે એ ખુબ સમજણ પૂર્વકના વિચારો ધરાવે છે. મૃણાલ – હા, એક છોકરી છે, આકાંશા શાહ, એણે
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા