કથામાં વિનોદ, એક મહેનતદાર માણસ, સતત કામમાં વ્યસ્ત રહે છે અને તેની પત્ની કંચન તેની મહેનતને જોઈ રહી છે. કંચન પોતાના પતિની મહેનતને જાણે છે પરંતુ તે મધુકરના પ્રત્યેની પોતાની લાગણીઓમાં ભ્રમિત છે. વિનોદ બેંકમાં વ્યાજે પૈસા વ્યવસ્થા કરવા જતો હોય છે, જ્યારે કંચન મધુકરને મળવા માટે જવા તૈયાર થાય છે. કંચન પોતાના પતિને પૈસા લાવવા માટે ઉત્સુક છે, પરંતુ મધુકર તેની યોજના સામે ચતુર છે. કંચન અને મધુકરની વચ્ચે વાતચીતમાં, કંચન વિનોદના ચલણને સમજવા માટે પ્રયાસ કરે છે, જ્યારે મધુકર તેને તેની યોજના વિફળ ન થાય તે રીતે સમજાવે છે. કથા સંકેત આપે છે કે કંચનના મનમાં વિનોદ માટેનો સન્માન અને મધુકર માટેનો ભાવનાત્મક કન્વલ્જન્સ છે. ભૂલ - 2 Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 375.7k 18.8k Downloads 21.4k Views Writen by Kanu Bhagdev Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજે દિવસે સવારથી જ વિનોદ ઘાણીના બળદની જેમ કામે લાગી ગયો. સવારના સાત વાગ્યાની રાતના દસ વાગ્યા સુધી તેને ફૂરસદ નહોતી મળવાની. સાડા છ વાગ્યે જ એ નામું કરવા માટે નીકળી ગયો. ત્યાંથી સાડા દસ વાગ્યે બેંકે જવા માટે રવાના થઈ ગયો અને સાંજે સાડા પાંચે આવીને પાછો સાડા છ વાગ્યે નામું કરવા માટે ચાલ્યો જવાનો હતો. જે પતિ સાથે પોતે દગાબાજી રમે છે, એ કેટલી તનતોડ મહેનક કરે છે, તે કંચન પોતાની સગી આંખે જોતી હતી. ગુજરાન ચલાવવા માટે એ પોતાની જાત ઘસી નાંખતો હતો. કંચનનું અંતર મન આ હકીકત જાણતું હતું. પરંતુ એના વિવેક પર પડદો પડી ગયો હતો. મધુકરના સ્વાર્થી પ્રેમનો પડદો? Novels ભૂલ ટેક્સી અંબિકા નગરના એક-બે માળના જૂનાપૂરાણા મકાન સામે પહોંચીને ઊભી રહી. પછી એમાંથી આશરે છવીસ વર્ષની સાધારણ દેખાવની યુવતી બહાર નીકળી. એણે મીટર જોઈને ભ... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા