રીંકુ એક નાની, પરંતુ ચબરાક છોકરી છે, જે વડીલોનો માન રાખવા અને શીખવા માટે હંમેશા તૈયાર રહે છે. રવિવારના દિવસે, તેણે વહેલા ઉઠીને બધાં પાઠ પૂરા કરી લીધા અને પછી મમ્મી સાથે બજાર જવા માટે નિકળી. બજારમાં, રીંકુને વિવિધ પ્રકારની શાકભાજી જોઈને આનંદ થયો. એક શાકની લારી પાસે, તેને સાંભળ્યું કે શાકભાજીમાં દવા નાખવામાં આવે છે, જે તેમને નુકસાન કરે છે. રીંકુને આ વાત સાંભળી અને તે શાકભાજીના બીજ લગાવવા માટે ઉત્સાહિત થઈ ગઈ. તેણીએ ઘરનાં આંગણાનાં વાડામાં ટામેટાનાં બીજ વાવી દીધાં અને આ સાથે, મમ્મી આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગઈ. રીંકુની આ આગેવાની અને વાતાવરણમાં આનંદ લાવવા માટે મમ્મીને શાબાશી આપવા લાગ્યા.
અલ્લક દલ્લક બાળવાર્તાઓ - રીંકુ અને શાકભાજી
Dharmik Parmar દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ
Four Stars
2k Downloads
7.4k Views
વર્ણન
રીંકુ નાની પણ બહુ ચબરાક છોકરી હતી.વળી શિસ્તબધ્ધ ! હંમેશા વડીલોને માનથી બોલાવે. ભણવામાં'ય એટલી જ હોંશિયાર ! વારંવાર નવું નવું શીખવા તત્પર રહે. હંમેશા સત્યનો સાથ આપતી અને જો ક્યાંય ખોટું થતું હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરતી. રવિવારનો દિવસ હતો.રીંકુ આજે વહેલી ઉઠી ગઈ હતી એણે એનું બધું'ય લેસન તો સવારે વહેલાં જ કરી નાખેલું .થોડીવાર ટેલી-વેઝીન જોયું , મૈત્રીઓ સાથે રમતો રમી, કેટલીક વાર્તાઓ વાંચી. હવે રીંકુને કંટાળો આવતો હતો.સમય કઈ રીતે પસાર કરવો ? એ એને સુઝતું ન હતું.ત્યાંજ મમ્મીને થેલી લઈને બહાર જતાં જોઈ બોલી, "મમ્મી , કયાં જાવ છો ?"
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા