રચિત, દેવ, અને કહાન ઉર્વાના એક ગંભીર પરિસ્થિતિને લઈને ચર્ચા કરી રહ્યા છે. તેઓ ઉર્વાની સલામતી અંગે ચિંતા કરી રહ્યા છે, જ્યારે રાચિત ઉર્વા સાથે થયેલા બનાવો અંગે ગુસ્સે છે. કલ્પના અને મનસ્વીનું નામ લાવતાં, તેમને ઉર્વાના હૃદયમાં થતી ઉથલપાથલની ચિંતા છે. ઉર્વિલ અને સાહિલ એક જગ્યાએ પહોંચ્યા છે જ્યાં તેમની કાર બાંધી છે, અને ઉર્વિલને ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે. તે મનસ્વી માટે પોતાને બદલવા અને પ્રેમ વ્યક્ત કરવા માંગે છે, પરંતુ મનસ્વીનો ફોન ઉઠતો નથી. ઉર્વિલ ચિંતામાં છે અને મનસ્વીને મેસેજ મોકલે છે, જેમાં તે તેની સલામતીની ચિંતા વ્યક્ત કરે છે. પ્રતિક્ષા - ૩૨ Darshita Jani દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 151.5k 2.3k Downloads 5.7k Views Writen by Darshita Jani Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ઉર્વા ઉર્વિલના ઘરે છે.” બંધ આંખે જ તેણે બોમ્બ ફોડી દીધો. કહાન અને દેવ બન્ને બસ તેની બંધ આંખો જોઈ રહ્યા. રચિતે થોડું સ્વસ્થ થતા, અમદાવાદ પહોંચવાથી લઈને ટ્રેઈનમાં મનસ્વી સાથે થયેલી વાત સુધીની બધી જ વાત કહી દીધી. દેવ અને કહાન બન્નેના મસ્તિષ્ક સુન થઇ ગયા હતા.“તારે પહેલા કહેવાયને હું તને બોલાવત જ નહિ અહિયાં... અમે જ કોઈ રસ્તો કાઢી લેત. એટલીસ્ટ ફોન પર કહી દેવાય...” કહાન રચિત પર ચિડાઈ રહ્યો.“ઓહ હેલ્લો! તે ઉર્વાથી કંઈ છુપાવ્યું ના હોત તો આ જે કંઈ થયું ને એમાંથી કંઇજ ના થઇ રહ્યું હોત. મને બ્લેમ ના કર.” રચિત પણ સામે જવાબ આપી Novels પ્રતિક્ષા રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા??? More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા