આ વાર્તામાં, protagonistas બેડમાં સૂતા-sૂવા જવા માટે થાક્યા છે. તે મોબાઈલ પર નજર રાખતા-રાખતા, આટલું થાકીને તેમની આંખો બંધ થઈ જાય છે અને તેઓ ઊંઘમાં જવામાં આવે છે. તેમને એક નવા અને સુંદર સવારનો સ્વપ્ન જોવા મળે છે, જેમાં સુરજની કિરણો અને કુદરતી સૌંદર્યનો આનંદ અનુભવાય છે. તેઓ આ દ્રશ્યને અદભૂત લાગે છે અને એક પ્રસન્નતા અનુભવે છે. જ્યારે તેઓ જાગે છે, ત્યારે પણ આ દ્રશ્ય તેમના મનમાં સંજોગો કરે છે અને તેઓને લાગ્યું કે સવારનાં સ્વપ્નો સાચાં થાય છે. આ વાર્તા માત્ર એક સ્વપ્નની નથી, પરંતુ પોતાની ખુશીની પણ છે. સ્વપ્નનું સવાર Gaurav Mehta દ્વારા ગુજરાતી મેગેઝિન 9.8k 1.9k Downloads 6.2k Views Writen by Gaurav Mehta Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હજી તો બસ બેડ માં આડો પડ્યો કે તરત જ મોબાઈલ સાથેની માથાકૂટ ચાલું કરી. થોડી જ વાર માં લાગ્યું કે, કેટલાય થાક થી આંખો પોતાની જ પાપણો નો ભાર નથી ઉપાડી સકતી, એની જાતે બંધ થઈ જતી આંખો જાણે કૅમેરાના શટરની જેમ વર્તવાં લાગી, હાથને પણ એને જાણે અશક્ત કરી દીધા હોય એમ હાથ માં રહેલો મારો મોબાઇલ પણ હાથ માથી પડવા લાગ્યો. કેમ જાણે એ પણ હવે મને આરામ કરવાની સલાહ ન આપી સકતા હોયને મારી જ વિરુદ્ધ બળવો કરી ને, મારી જ મરજી વિરુદ્ધ નું એ કામ કરી રહ્યા હોય. મે પણ છેવટે થાકી, હારી ને શરણાગતિ More Likes This વિશ્વ ફોટોગ્રાફી દિવસ દ્વારા Tr Mrs Snehal Rajan Jani નવતરંગ મેગઝીન - અંક 4 દ્વારા Lax Somani Theatre v s Film v s Webseries દ્વારા Ashish ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા