ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 12 Jules Verne દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 12

Jules Verne માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા

બીજે દિવસે, 18મી ફેબ્રુઆરીએ સર્પદ્વીપકલ્પના જંગલોમાં ધોધ નદી સુધીનો પ્રદેશ તપાસવાનું નક્કી થયું. તેઓ આખા જંગલમાં ફરી વળ્યા. એની પહોળાઈ ત્રણથી ચાર માઈલની હતી. તેમાં પશ્વિમ કિનારે ક્યાંય ચાંચિયાઓની નિશાની દેખાઈ નહીં.


બીજા રસપ્રદ વિકલ્પો