આ વાર્તામાં વસુધા નામની સ્ત્રીની જીવનની દિનચર્યાનો વર્ણન છે. તે રોજની વ્યસ્તતા, ઘરના અને ઓફિસના કામમાં વ્યસ્ત રહે છે, અને પોતાની ઓળખ ગુમાવી રહી છે, માત્ર રવિશની પત્નિ અને ખુશ્બુની માતા તરીકે ઓળખાય છે. તે રોજના એકસમાન જીવનથી કંટાળી ગઈ છે અને પોતાના માટે સમય કાઢવા માગે છે, પરંતુ પરિવારની જવાબદારીઓમાં બાંધાઈ ગઈ છે. એક દિવસ જ્યારે વસુધા બસની રાહ જોઈ રહી છે, ત્યારે તે એક પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને જોઈને વિચાર કરે છે કે કેવી રીતે ઘણીવાર પત્નીઓ પોતાના પતિઓને માફ કરી દે છે. તે આને ધ્યાનમાં લઇને પોતાના લગ્નમાં પ્રેમને ફરીથી જીવંત કરવાની ઇચ્છા અનુભવે છે, અને તે રવિશને માફ કરી દે છે, કારણ કે તે જાણે છે કે તે તેના વિના રહી ન શકે. આ વાર્તા વસુધાના આંતરિક સંઘર્ષને દર્શાવે છે, જેમાં તે પોતાના ઓળખને પુનઃપ્રાપ્ત કરવા અને જીવનમાં આગળ વધવાની દિશા શોધે છે. એક સાંજ પોતાની સાથે Kinjal Patel દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 15 997 Downloads 2.7k Views Writen by Kinjal Patel Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દરરોજ જેવી જ એ સાંજ હતી. ઓફિસનું કામ જલ્દી જલ્દીમાં પતાવી ઘરે જવા નીકળી પણ ખબર નહી આજે બધાને મારા ઘરે જવાથી કોઈ સમસ્યા હોય એમ લાગે છે. કેટલુ કામ બાકી છે ઘરે પણ અને ઓફિસમાં પણ. માંડ માંડ બસ સ્ટેન્ડ સુધી પહોચી તો ખબર પડી કે બસ ૫ મિનિટ પહેલા જ નીકળી ગઇ. હવે કલાક રાહ જોવી પડશે બસ માટે. કંટાળી ગઈ છુ આ રોજની એક જેવી જ જિંદગીથી. સવારમાં ઉઠીને ઘરનું કામ પતાવો અને પછી ઓફિસ. ઓફિસમાં પણ એનું એજ, કઈં અલગ નહી. કામ, કામ ને કામ. મારા જીવનમાં કામ જ બધું હતું, અરે આ બધી વાતોમાં હું More Likes This માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા