"ભેદી ટાપુ"ની આ કથા એક તણાવભર્યા પળ વિશે છે જ્યાં હર્બર્ટને ઘાયલ કરવામાં આવે છે. પેનક્રોફ્ટ, ખલાસી, હાર્ડિંગ અને સ્પિલેટ હર્બર્ટની મદદ કરવા માટે દોડે છે. હર્બર્ટને ગંભીર રીતે ઘાયલ થયાનો અનુભવ થાય છે, અને ખલાસી તેનું દુઃખ પ્રગટ કરે છે. સ્પિલેટ અને હાર્ડિંગ હર્બર્ટની સારવાર શરૂ કરે છે, પરંતુ સ્થિતિ ગંભીર છે અને તેઓને હર્બર્ટને બચાવવા માટે ધીરજ રાખવી પડે છે. હર્બર્ટનું હૃદય ધીમે ધબકતું રહે છે અને તે બેભાન છે, જે દર્શાવે છે કે તેનો જીવ બચાવવા માટે તાત્કાલિક મદદની જરૂર છે. ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 7 Jules Verne દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 273.7k 8.7k Downloads 13.6k Views Writen by Jules Verne Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હર્બર્ટની ચીસ સાંભળી, પેનક્રોફ્ટે બંદૂકને હાથમાંથી પડવા દીધી, અને તે તેની તરફ દોડ્યો. “મારી નાખ્યો!” ખલાસીએ બૂમ પાડી, “મારા છોકરાને મારી નાખ્યો!” હાર્ડિંગ અને સ્પિલેટ પણ હર્બર્ટ તરફ દોડ્યા. સ્પિલેટે હર્બર્ટની છાતી પર કાન માંડ્યો. તેનું હ્દય હજી ધબકતું હતું. “જીવે છે!” સ્પિલેટ બોલ્યો “તેને જલ્દી લઈ ચોલો...” “ગ્રેનાઈટ હાઉસમાં? અશક્ય છે!” ઈજનેરે જવાબ આપ્યો. “તો પછી, પશુશાળામાં!” પેનક્રોફ્ટ બોલ્યો. Novels ભેદી ટાપુ ૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના... More Likes This અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi પહેલી - 6 દ્વારા Parth yadav સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા