ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 7 Jules Verne દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 7

Jules Verne Verified icon દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા

હર્બર્ટની ચીસ સાંભળી, પેનક્રોફ્ટે બંદૂકને હાથમાંથી પડવા દીધી, અને તે તેની તરફ દોડ્યો. “મારી નાખ્યો!” ખલાસીએ બૂમ પાડી, “મારા છોકરાને મારી નાખ્યો!” હાર્ડિંગ અને સ્પિલેટ પણ હર્બર્ટ તરફ દોડ્યા. સ્પિલેટે હર્બર્ટની છાતી પર કાન માંડ્યો. તેનું હ્દય હજી ધબકતું હતું. “જીવે છે!” સ્પિલેટ ...વધુ વાંચો