આ કથામાં મુખી એક રહસ્યમયી ડોશી, મણી, સાથે મુલાકાત કરે છે. મણી ડોશીનું મોણું ડરાવણું અને ભયંકર દેખાય છે, પરંતુ તે મુખીને યાદ કરે છે કે 7 વર્ષ પહેલા ગામમાં કંઈક ગુનો થયો હતો. મણી ડોશી એવા સંકેત આપે છે કે હાલમાં ગામમાં ફરીથી કોઈ દુઃખદ ઘટના બની શકે છે, અને તે માટે તેમને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. મણી ડોશી કહે છે કે એક નિર્દોષ વ્યક્તિની જાન તેમની ભૂલના કારણે જઈ શકે છે. મુખી ડોશીની વાતમાં ગુંથાઈ જાય છે, પરંતુ મણીનું કહેવું છે કે 7 વર્ષ પછી ફરીથી તેમના ઘર પર ખુશી આવી રહી છે, જોકે એ વખતે પણ કંઈક ભયંકર થઈ રહ્યું છે. રહસ્યમય પુરાણી દેરી - 11 Prit's Patel (Pirate) દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 160.9k 3.7k Downloads 8.5k Views Writen by Prit's Patel (Pirate) Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -11 (આગળના ભાગમા જોયું કે ઢોલીને ગામ ચૉહરે સળગવા માટે બાંધે છે અને મુખી વહેણમાં મણીડોશીને શોધે છે. હવે આગળ..) "આવ મુખી આવ, તારી જ રાહ જોતી હતી આટલા વર્ષોથી" આટલું સાંભળતા મુખી અચંબોથી એ ડોશીને જોઇ રહ્યો. પરન્તુ ડોશીનું મોઢું સફેદ વાળથી અડધું ઢંકાયેલ હતુ. અને હાથમાં એક લાકડી પકડી હતી. મુખીની નજર લાકડી પર આંખો પહોળી થઈ ગઇ. લાકડી ને ફરતી બાજુ હાડકા દોરીથી બાંધેલા હતાં. મુખીને ફરતે બાજુ નાયળા આંટા ફરી રહ્યાં હતાં. ડરનાં વાદળને ચીરી હિમ્મત કરી મુખી બોલ્યો " મણી બહેન, તમે છો ?" ત્યાં તો મણી બહેને પોતાનું Novels રહસ્યમય પુરાણી દેરી એક સફર (રહસ્યમય પુરાણી દેરી) ભાગ-1 આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે, ના તો કોઈ વ્યક્તિ પર છે. આજની સફર એક પુરાણા ગામ ઉપર છે. જે ગામ માં ભગવાન રૂપ ભૂત પણ... More Likes This લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod સંબંધની પરંપરા - 22 દ્વારા Dr.Sarita બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા