નો રીટર્ન-૨ ભાગ-૮૭ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નો રીટર્ન-૨ ભાગ-૮૭ નો રીટર્ન-૨ ભાગ-૮૭ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (335) 4k 5.7k નો રીટર્ન-૨ ભાગ-૮૭ આભો બનીને હું જોઇ રહ્યો. અંધકાર એટલો ગહેરો હતો કે બરાબર દેખાતું નહોતું છતાં મારા ચહેરા ઉપર દુનિયાભરનું ...વધુ વાંચોઆવીને રમતું હતું. “ ઓહ ગોડ... હે ભગવાન... “ બસ, આટલાં જ શબ્દો સતત મોઢામાંથી નિકળતાં રહયાં. હતું જ એવું કે એથી વધું બોલવાનાં હોશ બચ્યાં જ નહોતાં. મારા હાથમાં જે ચીજ રમતી હતી એ ચીજ જબરી આશ્વર્ય જનક હતી. અનેરી ક્યાંકથી એ ઉઠાવી લાવી હતી અને મને આપી હતી, અને પછી અમે વાતોએ વળગ્યાં હતાં. એ સમગ્ર સમય દરમ્યાન મારું ધ્યાન એ ચીજ ઉપર હતું જ નહી પરંતુ એકાએક જ તેનો થોડો અણીયાળો ભાગ મારી આંગળીનાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો રીટર્ન-૨ ભાગ-૮૭ નો રીટર્ન - 2 - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (33k) 437.6k 749.8k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો