આ ભાગમાં, રુપા એક્ટિવા ચલાવી રહી છે જ્યારે ઇન્સ્પેક્ટર સાહેબે તેને જાણ કર્યું કે તેમનું વાહન રાજ પાન સામે પાર્ક કરેલું છે. ઇન્સ્પેક્ટર ગોપાલની દુકાનમાં જાય છે, જ્યાં અંધકારમાં એક લાલ લાઈટ ચાલુ થાય છે અને રુપા હસતી જોવા મળે છે. બંને વચ્ચે મસ્તીભરી વાતચીત થાય છે, જ્યાં ઇન્સ્પેક્ટર રુપાને ડાન્સ કરવા માટે કહે છે અને ગીત શરૂ થાય છે. રુપા અને ઇન્સ્પેક્ટર વચ્ચે શાયરી અને મોહબ્બતની વાતો થાય છે, જે તેમના સંબંધને વધુ ઘનિષ્ઠ બનાવે છે. ત્યારબાદ, ગોપાલની દુકાનમાં કોઈ અજાણ્યું વ્યક્તિ પ્રવેશ કરે છે, જે રુપા માટે ચિંતાનો વિષય બને છે. રાતના ત્રણ વાગ્યા છે, અને રુપા વિચારે છે કે કોણ હોઈ શકે છે. આ કથા રુચિ અને રહસ્યથી ભરપૂર છે, જેમાં પ્રેમ, મસ્તી અને સંકટના પલ છે. સંકટ (ભાગ-૧૬) kalpesh diyora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 49 2k Downloads 3.8k Views Writen by kalpesh diyora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ_૧૬સંકટલવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલફટાક કરતો અવાજ આવીયો એ કોઈ બીજાનો નહીં પણ રુપાની જ એકટીવા હતી,રૂક રૂક ચાલે હરામ જાદે દેખતા નહીં હૈ ક્યાં અંધા હૈ ક્યાં!!!ત્યાં જ કોઈનો ફોન આવીયો.હા, ઇન્સ્પેક્ટર સાહેબતારી એકટીવા મેં જોઈ રાજ પાન સામે પાર્કીંગ કરીદેત્યાંથી ચાલીને ગોપાલની દુકાનમાં તું જા હું આવું છું.ઓકે ઇન્સ્પેક્ટર સાહેબ..થોડીવાર રહી ઇન્સ્પેક્ટર સાહેબે ગોપાલની દુકાનમાંપ્રવેશ કર્યો....દુકાનમાં ચારે બાજુ અંધકાર હતો.થોડીવાર રહી એક લાલ લાઈટ શરૂ થઈ.કોઈ મોટે મોટેથી હસી રહીયું હતુંએ કોઈ બીજું નહીં પણ રુપા જ હતી...સાહેબજી એ અપુન કા અડા હૈ..!!!યહાં આને વાલે લોગ હર કોઈ મેરા દીવાના હો જાતે હૈ.રુપા ઇન્સપેક્ટર સાહેબની એકદમ નજીક આવીનેસામ સામે બેઠી..ઇન્સ્પેક્ટર સાહેબે આંખો Novels સંકટ ભાગ_૧લવ_સ્ટોરી સસ્પેનસ_નોવેલસમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો પણ માણસને ઈશ્વરએ આપેલ અમુ... More Likes This તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા