**મારો વિચાર**: આ કવિતા પ્રેમ, આદર અને માનવતાના ભાવને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. તે કહે છે કે આપણે ભગવાનમાં માન રાખવું અને નજીકના લોકોની મદદ કરવી જોઈએ, ભલે જ પરિસ્થિતિઓ ખોટી હોય. પત્થર જેવા દિલને પણ સ્વીકરણ આપી, દુશ્મનોને મીઠા જવાબો આપવાની વાત કરે છે. લોકોના દુઃખમાં સહાય કરવાની અને એકલા હોવા છતાં બીજાના કલ્યાણની ઇચ્છા રાખવાની પ્રેરણા આપવામાં આવી છે. વિશ્વાસ, પ્રેમ અને ભરોસાની વાતો છે, અને ભગવાનની શ્રદ્ધા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અનુરોધ છે. અંતે, જીવનમાં વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવામાં, સમયને માન આપવાની અને વિશ્વાસને મજબૂત બનાવવાની વાત છે. કવિતા માનવતાના સંબંધો અને પરિસ્થિતિઓને સમજવાની અને સંભાળવાની પ્રેરણા આપે છે. મારા વિચારો Writer Dhaval Raval દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 15 1.7k Downloads 8.5k Views Writen by Writer Dhaval Raval Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન *મારો વિચાર* ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: પ્રેમ,આદર ભાવથી આગળ વધીએ, ભગવાનમાં આપણે માનતા થઈએ, પાસે પાસે ભલે થતું બધું ખોટું ! આવે પાસે એમની મદદ આપણે કરીએ ! પત્થર દિલને પણ આવકારો આપીએ, દુશ્મનને પણ મીઠો જવાબ આપીએ ! જઘડાને ધીમે ધીમે પતાવતા થઈએ, ચાલોને મનમાં આપણે આવા વિચારો કરીએ ! કોઈના અશ્રુઓને સ્વાર્થ વગર લુછીએ ! કોઈના દુઃખમાં પૂરતો આપણો સાથ આપીએ, એકલા હોવા છતાં પણ સારું બીજાનું ઈચ્છીએ ! પ્રભુ પર શ્રદ્ધાથી થોડા આપણે આગળ આવીએ. મંઝીલના રસ્તે આપણે ચાલતા હવે થઈએ, જે આપણું છે એમને પામતા શીખીએ, ભલે લઈ જતા આપણી પાસેથી આપણું ! ભગવાનના શરણે એ બધાને રાખતા થઈએ. More Likes This જીવન પ્રેરક વાતો - ભાગ 23 - 24 દ્વારા Harshad Kanaiyalal Ashodiya પ્રયાગરાજ- મહાકુંભ - 2025 દ્વારા Mamta Tejas Naik અંતરિક્ષની આરપાર - એપિસોડ 1 દ્વારા Jaypandya Pandyajay ઈશ્વરીય શક્તિ - ભાગ 1 દ્વારા પરમાર ક્રિપાલ સિંહ આટલો જનમ સુધારો ગુરુજી મારા દ્વારા Hemant pandya જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદ ની પરાકાષ્ઠા દ્વારા Krupa Thakkar #krupathakkar શ્રાવણ શીવ ગાથા - ભાગ 1 દ્વારા Manjibhai Bavaliya મનરવ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા