ક્રિષ્ના સવાર પ્રગટ થતાં તાજગી મહેસૂસ કરતી હતી, પરંતુ તેના ફોનના વાઇબ્રેશનથી ઉઠી. મમ્મીનો ફોન હતો, જેમાં તેમણે એકાદશી અને ઉપવાસની યાદ અપાવી. ક્રિષ્નાએ ઝડપથી વાત કરી અને ઓફિસ માટે નીકળી ગઈ. ઓફિસમાં પહોંચ્યા પછી, તેના કમ્પ્યુટરએ કામ કરવાનું અટકાવી દીધું, અને તેણે વિવિધ પ્રયાસો કર્યા છતાં સમસ્યા ઉકેલાઈ ન શકી. જ્યારે તેણે સહકર્મીઓ પાસે મદદ માંગવામાં આવી, ત્યારે શ્રીવિજ્યાસ્વામીના નકારાત્મક પ્રતિસાદથી ક્રિષ્નાને આઘાત લાગ્યો. તે રડવા લાગી અને તેની સમર્થક સાથીઓએ તેને આરામ કરવાનો સલાહ આપી. આ ઘટનાઓથી ક્રિષ્નાનું મન દુઃખી થઈ ગયું, અને તે પોતાની કાર્યક્ષમતાની ચિંતા કરવા લાગી. નિયતિ ૪ Niyati Kapadia દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 71.3k 3.2k Downloads 6.8k Views Writen by Niyati Kapadia Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારે ક્રિષ્ના ઉઠી ત્યારે તાજગી મહેસુસ કરી રહી હતી. ઘણા દિવસે એ એકધારું પાંચ-છ કલાક ઊંઘી હતી. કશોક અવાજ થવાથી એની આંખ ખુલેલી...“ઓહ્....મારો ફોન વાઇબ્રેટ કરે છે...” એક કુદકા સાથે ઉઠીને ક્રિષ્નાએ ફોન લીધો. ઘરેથી મમ્મીનો ફોન હતો.“હલો...”“જય શ્રીક્રુષ્ણ દીકરા! બાથરુમમાં હતી ફોન લેતા ઘણી વાર કરી!” “ના મમ્મી, હું સુતી હતી.” ક્રિષ્નાએ એક બગાસુ ખાધું.“આઠ વાગવા આવ્યા દીકરા, આટલા વાગે પરવારીને તૈયાર થઈ જવું જોઇએ.....ઠીક છે ચાલ, મેં તને એ યાદ કરાવવા ફોન કરેલો કે આજે એકાદશી છે, ઉપવાસ થાય તો કરજે પણ, આજે ચોખાનો દાણોય મોંમાં ના જવો જોઇએ!“ હા હવે મને ખબર છે. સારું કર્યું તે યાદ દેવડાવ્યું. Novels નિયતિ - નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આ... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા