લેખક પોતાના બાળપણના દોસ્તોને યાદ કરીને તેમના મઝેદાર અને નિરાશામુક્ત દિવસોની વાત કરે છે. તે સમયમાં કોઈ ટેન્શન નહોતું, અને બધા દોસ્તો સાથે મસ્તી કરતા. સવારે એક સાથે બ્રશ કરવા, સ્કૂલે મસ્તી કરવા, અને રીસેસમાં સાથે નાસ્તો કરવો એ તેમના દિવસોનો ભાગ હતો. રજાઓ, રમતો અને 1 રૂપિયાના મહત્વને યાદ કરીને તેઓ કહે છે કે તે સમય જીંદગીને ગોલ્ડન સમય હતો. આજના સમયમા પૈસા તો છે, પરંતુ જૂના દોસ્તો નથી અને મસ્તીનો આનંદ પણ નથી. તેઓ જણાવી રહ્યા છે કે આજના બાળકો મોબાઇલના કારણે એકલાં રહે છે, જેની લીધે મિત્રતા પણ નબળી પડી છે. લેખક જૂની યાદોને જીવતા રહીને, પોતાના અનુભવને શેર કરે છે અને અન્ય લોકોને પણ તેમના ગોલ્ડન સમયની યાદો શેર કરવા માટે પ્રેરિત કરે છે. મિત્રતા - બાળપણ અને યુવાની Hardik Lakhani દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 9.5k 1.7k Downloads 6.8k Views Writen by Hardik Lakhani Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે પણ હું જયારે મારાં જુના દોસ્તો ને યાદ કરું છું, તો મારી આંખો માં આંસુ આવી જાય છે.એ નાનપણ ના દિવસો કેવા સરસ મજાના હતા.કોઈ પણ જાતનું ટેન્શન જ નય. બસ આખો દિવસ મસ્તી જ કરતા.સવારે જાગી ને પણ સાથે મળીને બ્રશ કરતા.ત્યાર બાદ સ્કૂલે જતા તો પણ સ્કૂલ માં મસ્તી કર્યા સિવાય બીજું કસું ના કરતા.જો કોઈએ શરુ કલાસે અવાજ કર્યો હોય તો પણ કોઈ એક બીજાનું નામ ના દેતા, અને સાથેજ માર ખાતા.ત્યારબાદ રીસેસ પડે ત્યારે બધા સાથે મળીને નાસ્તો કરતા.અને જેનો નાસ્તો સારો હોય તેનો નાસ્તો ફટાફટ ખાલી થઈ જતો.બસ ત્યાર બાદ સ્કૂલે થી સુટયા બાદ More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા