જયદેવ અને તોરલ નાસીનો લગ્ન બાદ ભાવનગરમાં દામ્પત્યજીવન શરૂ કરે છે. તોરલને maternity ના વિષયમાં ભીતિ હોય છે, જે તેને ચિંતિત કરે છે. લગ્નના છ મહિના બાદ તેઓ હનીમુન પર જાય છે. રાત્રે, જયદેવ તોરલને પૂછે છે કે તે કેમ ચિંતિત લાગે છે, પરંતુ તોરલ વાતને ટાળે છે. બંને વચ્ચે પ્રેમ અને નજીકતા વધે છે, જયદેવ તોરલને યાદ કરાવે છે કે તે હવે તેની પત્ની છે, જ્યારે પહેલા તે તેની પ્રેમિકા હતી. બંને એકબીજાને ચુંબન કરે છે અને પ્રેમના અનુભવને માણતા હોય છે. તોરલની ચિંતાઓ આ વાતચીતમાં ઓગળે છે, અને તેઓ એકબીજાના પ્રેમમાં વધુ ડૂબી જાય છે. વાસનાની નિયતી - પ્રકરણ-14 Nimish Thakar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 166.1k 7.5k Downloads 17.7k Views Writen by Nimish Thakar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જયદેુવ અને તોરલ નાસીને લગ્ન કરવામાં સફળ રહ્યા. બંનેએ ભાવનગરમાં દામ્પત્યજીવન શરૂ કર્યું. પરંતુ તોરલના મનમાં પોતે માતૃત્વ ધારણ કરી શકતી ન હોવાની ભિતી મનમાં ઘર કરી જાય છે. બંને લગ્નનાં છ મહિને હનીમુનમાં જાય છે. હવે આગળ….*******“તારું મોઢું કેમ કરમાયેલું છે જાન ?” કુલુ-મનાલીની હોટલના રૂમમાં રાત્રે સૂતાં સૂતાં જયદેવે તોરલ સામે જોતાં પૂછ્યું.“ના. બસ કાંઇ નહીં.” કહી તોરલે વાત વાળી લેતાં કહ્યું. તેણે જયદેવના ગળામાં પોતાના બંને હાથ પરોવી દીધા. અને તેના આશ્લેષમાં નજીક સરકી. સાચી વાતનો ખુલાસો કરી તે જયદેવનો મૂડ બગાડવા નહોતી માંગતી.“એમ કાંઇક પ્રેમ કરો તો મજા અાવે. મારાં તોરલરાણી” કહેતાં જયદેવે પણ તેની ફરતે Novels વાસનાની નિયતી અા વાર્તા સોરઠ પ્રદેશના એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો બદલી નાખવામાં આવ્યા છે. આ સ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા