વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા Parth Toroneel દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા Parth Toroneel દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (170) 3.2k 5.8k ઘણા વર્ષો બાદ ઉનાળાની સિઝનમાં અમે બધા કઝિન ભાઈ-બહેનો અમારા મામાની સૌથી મોટી દીકરીના લગ્ન પ્રસંગે ભેગા થયા હતા. તેમનો વિશાળ બંગલો નવવિવાહિત દુલ્હનની જેમ અદભૂત રીતે શણગારવામાં આવ્યો હતો. બંગલાની ફરતે રંગબેરંગી ચમકતી LED સ્ટ્રીપ લાઇટ્સ અને આંગણામાં ...વધુ વાંચોગુલાબી-સફેદ જરીવાળા ચમકતા પટ્ટાઓથી આકર્ષક મંડપ આધુનિક અંદાજમાં સજાવ્યો હતો. ઘરના અંદરની લાઇટિંગ અને વિવિધ અલંકારોનો શણગાર જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ થવાનું હોય એવો મનમોહક લાગતો હતો. અંદર પ્રવેશતા જ જળાહળ થતો ચિત્તહારક માહોલ જોતાં જ જોનારની આંખો મુગ્ધ થઈ જાય! જોકે, અમારે બધાને જલ્સા હતા! કારણ કે લગ્નના તમામ કાર્યો વેડિંગ-પ્લાનર્સને સોંપવામાં આવ્યાં હતાં, તેથી અમારે ખભે કોઈ જ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - નવલકથા Parth Toroneel દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (717) 12k 28.8k Free Novels by Parth Toroneel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Parth Toroneel અનુસરો