આ નવલકથા કાલ્પનિક પાત્રો, નામો, ઘટનાઓ અને સ્થળો પર આધારિત છે. પ્રકરણ 19માં, સરલાબેન, મોનાબેન, વિશ્વાસ અને નીકી વચ્ચેના સંવાદને દર્શાવવામાં આવ્યું છે. નીકી વિશ્વાસને પુછે છે કે દુધ મોંઘું છે કે ઘી, અને વિશ્વાસ ઘીને પસંદ કરે છે. પછી, નીકી તેને દુધમાંથી ઘી બનાવવાની પ્રક્રિયા સમજાવે છે, જે વિશ્વાસને થોડી ગડમગ્ડીમાં મૂકી દે છે. નાની ચર્ચા દરમિયાન, નીકી વિશ્લેષણ કરે છે કે કેવી રીતે ઓછી મહેનત કરીને વધુ માર્કસ મેળવવા માટે નોટ્સ બનાવવાની જરૂર છે. વિશ્વાસના ગુસ્સા છતાં, નીકી તેને ધીરજથી સમજાવે છે. અંતે, નોટ્સની વિનિમયની વાત પર, વિશ્વાસ ઉતાવળમાં બેડરૂમમાં જવાનો પ્રયાસ કરે છે, જ્યારે નીકી અને તેની માતા રસ્તામાં વાતો કરતા ઘરે જઈ રહી છે. નીકી રાતે સુતી વખતે વિશ્વાસના વિચારોમાં ખોવાયેલી રહે છે અને તેને ગુડનાઇટ મેસેજ મોકલવાનું વિચારે છે, ત્યારે તેના મોબાઇલની ફ્લેશ લાઇટ ઓન થાય છે. કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૯ Rupen Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 89 2k Downloads 4.5k Views Writen by Rupen Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૧૯સરલાબેન અને મોનાબેન પણ વિશ્વાસ અને નીકીની વાત સાંભળવા તત્પર હતાં. વિશ્વાસના દિમાગમાં નીકી શું પુછશે તેની ગડમથલ ચાલી રહી હતી અને નીકી ઉત્સાહના મુડમાં હતી.નીકીએ વિશ્વાસને પુછ્યું,"વિશ્વાસ રેડી ફોર ધ કવેશ્ચન આન્સર ?"વિશ્વાસે કંઇપણ બોલ્યા વગર ડોકુ હલાવી હા કહી."તો બોલ વિશ્વાસ, દુધ મોંઘુ કે ઘી? ""ઘી.""વિશ્વાસ, દુધમાંથી ઘી બનાવવા કેવી પ્રોસેસ કરવી પડે એ તો તને ખબર જ હશે.""હા મને ખબર છે. પહેલા દુધમાંથી મલાઇ અલગ તારવવી પડે, માખણ વલોવવુ પડે અને માખણને વલોવી તેમાંથી છાશ નીકાળી તેને ઘણી મહેનતે ગરમ કરવુ પડે અને આખરે ઘી મળે. મને આટલી Novels કિસ્મત કનેકશન વિશ્વાસ અને જાનકી તેમના મિત્રો વેકેશનમાં સાથે ફરવા જવાનું આયોજન કરે છે. બધા મિત્રો ટુર પર મોજ મજા અને મસ્તી કરવા કયાં જાય છે. વિશ્વાસ તેના મિત્રો ટ્રે... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા