લોકોને ગ્રહો નડતા નથી, પરંતુ પૂર્વગ્રહો નડતા હોય છે. માનવ માન્યતાઓમાં ફેરફાર કરવા માટે સમય લાગે છે. ગ્રીનબુક ફિલ્મમાં, અમેરિકાના દક્ષિણમાં રંગભેદના સમય દરમિયાન અશ્વેત માલિક ડોકટર શર્લિ અને તેના શ્વેત ડ્રાઈવર ટોની વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. ડોકટર શર્લિ એક પ્રતિભાશાળી પિયાનોવાદક છે, જ્યારે ટોની એક ઝઘડાખોર અને અભણ વ્યક્તિ છે. બંને વિભિન્ન સામાજિક દરજ્જા ધરાવતાં હોવા છતાં, તેમની સફર દરમિયાન તેઓ એકબીજાથી ઘણું શીખે છે અને તેમની દૃષ્ટિકોણમાં પરિવર્તન આવે છે. ઓસ્કર ફીવર - ગ્રીનબુક ફિલ્મનો રીવ્યુ. Narendrasinh Rana દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 13.4k 1.4k Downloads 4.9k Views Writen by Narendrasinh Rana Category ફિલ્મ સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લોકોને ગ્રહો નડતા નથી હોતા પણ પૂર્વગ્રહો નડતા હોય છે. માણસની માન્યતાઓ બદલતા વાર લાગે છે. યાદ કરો કે છેલ્લે ક્યારે તમે તમારા પૂર્વગ્રહો કે માન્યતાઓથી ઉપર ઉઠીને વર્તન કર્યું? હાલની પરિસ્થિતિમાં આપણી આસપાસના લોકોને રાજનીતિક માન્યતાઓ અને પૂર્વગ્રહોના કારણે લડતા જોઈને ચોક્ક્સ આ વાત યાદ આવે.અસમાનતાઓ અને વિષમતાઓ વચ્ચે જીવાતી જિંદગીના અનેક રંગો હોય છે. કપડાં પર લેબલ મારી શકાય પણ માણસ પર તેને જાણ્યા વગર થોડું લેબલ મરાય ! તમે કોઈની સાથે તેની જાતિ કે ધર્મ અનુસાર ધારણા બાંધીને વર્તન કરો તો એ માનવિય મૂલ્યોની વિરુદ્ધ કહેવાય. માણસ હંમેશા પોતાના કર્મોથી ઓળખાવો જોઈએ. ધર્મ, જાતિ કે રંગના કારણે More Likes This મસ્તી 4 દ્વારા Rakesh Thakkar લાલો ( કૃષ્ણ સદા સહાયતે ) ફિલ્મ મારી નજરે દ્વારા vansh Prajapati ......vishesh ️ મિસરી મૂવી વ્યૂ દ્વારા Ashish દે દે પ્યાર દે 2 દ્વારા Rakesh Thakkar થામા દ્વારા Rakesh Thakkar ધ બેડ્સ ઓફ બોલિવૂડ દ્વારા Rakesh Thakkar સૈયારા દ્વારા Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા