પુટપર્થી, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે, જે સત્ય સાંઈ બાબાના અવતારના કારણે વૈશ્વિક રીતે પ્રખ્યાત છે. પુટપર્થીનું મુખ્ય આકર્ષણ 'પ્રશાંતિ નિર્લયમ' આશ્રમ છે, જ્યાં ઘણી સંખ્યામાં ભાવિકો દર વર્ષે દર્શન માટે આવે છે. અહીંના વિશાળ આશ્રમમાં હૉલ, કેન્ટીનો, મંદિરો, અને રહેવાની સુવિધાઓ છે. ચૈતન્ય જ્યોતિ મ્યુઝિયમ, જે 15 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું, સત્ય સાંઈ બાબાના જીવનના મહત્વના પાસાઓને દર્શાવે છે. આ મ્યુઝિયમ ચીની શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને વિઝિટર્સ માટે મફત છે. આ ઉપરાંત, પુટપર્થીમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જ્યાં મોટા ઓપરેશનો વિના મૂલ્યે કરવામાં આવે છે. આ સ્થળોએ મુલાકાત લેવું એક અનોખા અને આધ્યાત્મિક અનુભવ માટેનું છે.
પુટપર્થી - આધ્યાત્મિકતાની સાથે પ્રવાસનો પવિત્ર સંગમ
Darshini Vashi
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
1.5k Downloads
5.2k Views
વર્ણન
પુટપર્થી તમે સત્ય સાંઈ બાબામાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ન હોવ પરંતુ જો તમે ટ્રાવેલના શોખીન હોવ અને કંઈક સુંદર કલાકૃતિ અને બાંધકામ જોવા માંગતા હોવ તો આ સ્થળની એક વખત મુલાકાત લેવા જેવી ખરી... શું કામ તેની વાત આપણે આગળ કરીએ...દેશના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્ય આંધ પ્રદેશના અનંતપુર જિલ્લામાં પુટપર્થી આવેલું છે. જે આજે સાંઈબાબાના અવતાર ગણાતા 'સત્ય સાંઈબાબા' ના લીધે વિશ્વભરમાં પ્રખ્યાતિ પામ્યું છે. પુટપર્થી નું મુખ્ય આકર્ષણ સત્ય સાંઈબાબાનો આશ્રમ 'પ્રશાંતિ નિર્લયમ' છે. જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશમાંથી ભાવિકો બાબા ના દર્શન માટે આવે છે. જેને લીધે નાનકડું ગામ પુટપર્થી આજે શહેર બની ગયું છે. આ
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા