કથાનું સારાંશ: કથામાં પાત્રો જંગલની અંદર એક ટીલા પર પહોંચે છે, જ્યાં તેઓ કેમ્પ લગાવે છે. લેખકને પાણીની તલબ લાગતી છે અને કાર્લોસના લોકો દ્વારા તેમના કેમ્પમાં કામ કરવામાં આવે છે. જ્યારે તેઓ પાણી ઉઠાવવા જાય છે, ત્યારે એક તીર તેમના કાનની નજીકથી પસાર થાય છે અને ટેન્ટમાં ખૂણાય જાય છે. આ ઘટના બાદ લેખક ચિંતા કરે છે કે આ તીર કોને અને કેમ ચલાવવામાં આવ્યું હતું, અને તે આદીવાસીઓના હુમલાની શક્યતા પર વિચારે છે. તે સાવધ રહીને આગળ શું થશે તે જોવાનું નક્કી કરે છે, અને કાર્લોસનો એક માણસ રાઇફલ સાથે આવે છે, જે સંકેત આપે છે કે તણાવ વધી રહ્યો છે. નો રીટર્ન-૨ ભાગ-૬૭ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 170.1k 5.4k Downloads 8.2k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નો રીટર્ન-૨ ભાગ-૬૭ અમે જંગલની અંદર... ઘણે અંદર સુધી પહોચ્યાં હતાં. સાતમો પડાવ એક “ ટીલો “ હતો. ટીલો મતલબ નાનકડી એવી એક ઉંચી પહાડી. દાદાએ ટીલાની નિશાનીઓ સચોટ રીતે વર્ણવી હતી એટલે દિશાઓની એંધાણી પ્રમાણે અમને એ ટીલા સુધી પહોચવામાં બહું મુશ્કેલી નડી નહોતી. અમે એ ટીલા ઉપર આવી પહોચ્યાં હતાં અને થોડી જગ્યા સમથળ કરીને છૂટા છવાયા અમારા કેમ્પ નાખ્યાં હતાં. અહી ટોચ ઉપરથી આજુબાજુનો સમગ્ર વિસ્તાર ઘણે દૂર સુધી દેખાતો હતો. મેં નજર કરી તો દૂર દૂર... માઇલો સુધી એકલું ઘેઘૂર જંગલ જ પથરાયેલું દેખાતું હતું. ક્યાંય જમીનનું નાનું ટપકુંય નજરે ચડતુ નહોતું. જ્યાં જુઓ ત્યાં Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા