આ વાર્તા પતિની દ્રષ્ટિમાંથી છે, જે મૉલમાં પોતાની પત્ની સાથેના અનુભવને વર્ણવે છે. પતિ ઓછી ઉત્સુકતા સાથે પત્નીના ખરીદીના કાર્યક્રમને અનુસરવા માટે મજબૂર છે. તે ઘણીવાર રીક્ષા બોલાવે છે અને મૉલ જવાની ઉતાવળ અનુભવે છે, જે તેને નફરત થાય છે. જ્યારે તેઓ મૉલ પહોંચે છે, ત્યારે પતિને લાગે છે કે તે કોઈ ગામમાં આવી ગયા છે, પરંતુ ઝડપથી સમજાય છે કે તે તો મૉલ જ છે. પત્ની મૉલની અંદર ભ્રમણ કરતી રહે છે, વિવિધ વસ્તુઓ ખરીદતી રહે છે, અને પતિના મગજમાં બોજ વધી જાય છે. આ અંતે, પતિ મજાકમાં કહે છે કે પોતે તમામ વસ્તુઓ ખરીદી લે, પરંતુ પત્ની અંતે નકાર આપે છે. આ વાર્તા પતિ અને પત્ની વચ્ચેના સંબંધને અને શોપિંગની પરિસ્થિતિને હાસ્યરૂપે પ્રસ્તુત કરે છે. મોલમાં માથાકૂટ Sanket Shah દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 17.8k 1.5k Downloads 4.5k Views Writen by Sanket Shah Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દુનિયામાં એક વસ્તુ ઉપાડવાની હિંમત પતિઓ કદી નથી કરતાં,પત્નીનો ફોન.અને આ જ હિંમત હું છેલ્લા કલાકમાં પાંચમી વખત કરી રહ્યો હતો. એક તો ખુદ જ રીક્ષા લેવાં મોકલ્યો હતો અને પ્લેન લેવા મોકલ્યો હોય તેવી ઉતાવળ કરતી હતી. વાત કંઇ જ ખાસ ન હતી (આ લેખની જેમ). માત્ર એક મજેદાર રવિવાર બગાડવાની વાત હતી. ખબર નહી કયા ધનકુબેરે મારા ઘરની નજીકમાં મૉલ ખોલ્યો હશે કે મારી પત્નીએ ત્યાં જવાનો એક પ્રોગ્રામ મને પુછયા વગર જ બનાવી નાંખ્યો. મતલબ કે તે પ્રોગ્રામ નહીં-નહીં તોય ચાર-પાંચ કલાક ચાલવાનો હતો. હું તો કહું છુ કે મારા ઘરની આસપાસ ડમ્પિંગ ગ્રાઉન્ડ હશે તો More Likes This Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 1 દ્વારા Madhuvan નાઇટ ડ્યુટી - 1 દ્વારા Arry mak મકાન નાં નામ દ્વારા SUNIL ANJARIA દૂધપાક અને મિત્ર દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા