આ કવિતામાં પ્રેમ, દુખ, અને લાગણીઓનો ઉલ્લેખ છે. પ્રથમ ભાગમાં, કવિ પોતાના પ્રેમને ચાંદ સાથે તુલના કરે છે અને તેની સુંદરતા અને દુખને સ્વીકારવામાં આવે છે. બીજે ભાગમાં, કવિ પ્રેમી સાથે મળવા પર આનંદ વ્યક્ત કરે છે અને એ સમયને સજાવટ કરી શકે છે. ત્રીજા ભાગમાં, સંબંધો દ્વારા મળેલા દુખ અને ખોટા અનુભવ પર કવિનું ધ્યાન કેન્દ્રિત થાય છે. ચોથા ભાગમાં, લાગણીઓની ઊંડાઈ અને જીવનની જટિલતાઓને સમજાવવાનો પ્રયાસ છે. પાંચમા ભાગમાં, કવિ પ્રેમને શોધવામાં અને ખામોશીને અનુભવે છે. અંતિમ ભાગમાં, મિત્રોના અંતર અને લાગણીઓની તીવ્રતાનો ઉલ્લેખ છે, જ્યાં કવિને ફિક્કા અને નિરાશા અનુભવાય છે. સમગ્ર કવિતા પ્રેમ, દુખ, અને જીવનની વાસ્તવિકતાઓને દર્શાવે છે. તમે ચાંદ છો.(ગઝલ) Ashq Reshammiya દ્વારા ગુજરાતી કવિતાઓ 61 965 Downloads 3.8k Views Writen by Ashq Reshammiya Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૧.તમે ચાંદ છો, દાગ ના લાગે એની ખબર રાખું છુંખરૂ પૂછો તો આપનું જ એક ધ્યાન રાખું છું.ઉરમાં ઉછળે છે દર્દના ભયંકર દરિયાઓછતા અધરો પર ગજબ મુસ્કાન રાખું છું.દિલફાડીને આપ ચાહો છો બેશુમાર મનેદોસ્તો વચ્ચે એટલે અજબ ગુમાન રાખું છું.છું માનવી માટીનો માટીમાં ભળી જવાનો છુંમાણસાઈ ન લાજે એથી એનું ભાન રાખું છું.શબ્દ તીર છે તલવાર છે ને તારણહાર છેકેટલાંક શબ્દોની એટલે મ્યાન રાખું છું૨.હજું હમણાં જ એમને મળીને આવ્યો છુંજાણે સ્વર્ગમાં વિહાર કરીને આવ્યો છું.ગઈકાલે હતો જે સળવળાટ દિલમાંઅબઘડી એને શાંત પાડીને આવ્યો છું.અહાહા! શું મ્હોર્યું'તું વદન માશૂકાનું!દીદારે દીદારે દિલને ન્યાલ કરીને આવ્યો છું.કેવો ગજબ અચંબો લઈને આવ્યો છું!એક More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા