આ વાર્તામાં, શુભમ અને રોહન જેડીનું બારણું ખોલવા માટે રાહ જોઈ રહ્યા છે, કારણ કે જેડી હજુ સુધી ઊંઘે છે. બંનેને શંકા છે કે જેડી ગઈકાલે રાતે પીને સૂતાં હશે. જ્યારે જેડી કોઈ પ્રતિભાવ ન આપે ત્યારે શુભમ ગુસ્સામાં બારણું તોડવાનો વિચાર કરે છે. જ્યારે તેઓ બારણું તોડે છે, ત્યારે તેઓ જોઈને આશ્ચર્યचकિત થાય છે કે જેડી શાંતિથી સૂયો છે. રોહન જેડીને જગાવવા માટે તેની પીઠ પર લાત મારવા માટે આગળ વધી જાય છે, પરંતુ જેડી નીચે પડી જાય છે. જ્યારે જેડીનો કોઈ પ્રતિસાદ ન મળે, ત્યારે બંનેને ભય થાય છે અને તેઓ જેડીને જાગાવતા "જેડી.." બોલે છે. આ વાતમાં મિત્રતા, ચિંતાનો અને એક અજાણ્યાં ભયનો સંદેશ છે, જ્યારે જેડીની સ્થિતિ વિશે કીચક છે. સેલ્ફી ભાગ-23 Disha દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 682.3k 4k Downloads 8.1k Views Writen by Disha Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સેલ્ફી:-the last photo Paart-23 એ તણપા હજુ ઊંઘે છે કે શું..? જેડીનાં રૂમનાં બારણે ઉભાં ઉભાં શુભમે મોટેથી કહ્યું. બે મિનિટ સુધી જેડી નો કોઈ પ્રતિભાવ ના મળતાં શુભમ મનોમન બબડયો. નક્કી જરૂર સાહેબ ગઈકાલે રાતે ટલ્લી થઈ ગયાં હશે..એટલે જ હજુ સુધી હાથી ઘોડા વેંચીને સૂતાં છે.. એ હરામી બારણું ખોલ..અને જલ્દી બક કે તારે નાસ્તો કરવાનો છે કે નહીં.. હજુ સુધી જેડી કોઈ હરકતમાં આવ્યો ન હોવાથી એની મોત થી શુભમ ગુસ્સામાં બોલ્યો. શુભમનો અવાજ સાંભળી રોહન પણ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો અને લોબીમાં પોતાની ડાબી તરફ આવેલ જેડી નાં રૂમનાં બારણે આવી શુભમને ઉદ્દેશીને બોલ્યો. શું Novels સેલ્ફી સેલ્ફી:-the last photo :-પ્રસ્તાવના-... More Likes This अधूरी किताब: एक रूहानी दास्तान। - एपिसोड 83 દ્વારા kajal jha સ્કાયલાઇન હાઇટ્સ: ૧૩મો માળ - 1 દ્વારા Mahesh Vegad તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા