વિલિયમ લ્યોન ફેલ્પ્સ, એક પ્રખ્યાત શિક્ષક અને લેખક, કહે છે કે વાંચનનું અભ્યાસ માનવજાત માટે એક મોટું સાધન છે. તેમણે ૧૯૩૩ માં "સીગ્નીફીકંસ ઓફ બુક્સ" નામના સ્પીચમાં પુસ્તકોને "સદાબહાર ખજાનો" તરીકે વર્ણવ્યું છે, જે જ્ઞાન અને વિઝડમનો સ્ત્રોત પૂરો પાડે છે. લખાણમાં સૂચવવામાં આવ્યું છે કે લોકો માટે વાંચન વિવિધ રૂપોમાં છે—ખોરાક, દવા અને ઝેર—અને તેઓ ગુણવત્તાયુક્ત અને સચોટ લખાણો શોધી રહ્યા છે. લેખકે વાંચનના મહત્વને ઉજાગર કરતા કહ્યું છે કે લોકોને ખરાબ અને બિનજરૂરી માહિતીની જગ્યાએ ગુણવત્તાવાળા લેખન તરફ જવા માટે પ્રેરણા મળે છે. સિક્રેટ ઓફ રીડિંગ Dr. Imran Khan દ્વારા ગુજરાતી મેગેઝિન 2.6k 1.4k Downloads 4.5k Views Writen by Dr. Imran Khan Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “The habit of reading is one of the greatest resources of mankind and we enjoy reading books that belong to us much more than if they are borrowed” આ મારા શબ્દો નથી!! J વિલિયમ લ્યોન ફેલ્પ્સના છે. આ ભાઈ કોણ? ૧૮૬૫માં અમેરિકામાં જન્મેલા એક નામચીન એડ્યુકેટર, સાહિત્યિક આલોચક, લેખક અને ૧૯૦૩ થી ૧૯૩૩ સુધી યેલ યુનિવર્સીટીમાં અંગ્રેજીના પ્રોફેસર રહી ચુકેલા એ વિલિયમ લ્યોન ફેલ્પ્સ. (આ યેલ યુનીવર્સીટી એટલે એ જ જ્યાં છેલ્લે આપણા કિંગખાન ભાઈ સ્પીચી આવ્યા J) લ્યોન પણ એમના સમયના પોપ્યુલર ઓરેટરોમાંના એક હતા. અને પોપ્યુલર એટલે કેવા કે ચર્ચમાં એના ભાષણોમાં આવતા લોકો માટે ચર્ચને કાયદેસર ડબલ એક્સ્પાંડ કરવો પડ્યો હતો. More Likes This RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani Vasoya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા