આ ભાગમાં, એક તીવ્ર સંઘર્ષની ઘટના વર્ણવવામાં આવી છે, જેમાં પ્રોફેસર અને એક સ્નાઇપર વચ્ચેની લડાઈના પરિણામે બંને મૃત્યુ પામે છે. ક્લારા અને રોગન વાસ્તવમાં જોખમમાં છે, અને રોગન એક સ્નાઇપરને મારતા ખૂબ જ ક્રુર બની જાય છે. ક્લારાને સમજાય છે કે આ સ્નાઇપરનું જીવિત રહેવું જરૂરી છે જેથી તેઓ જાણી શકે કે તેમને કોણ મોકલ્યું હતું. જ્યારે રોગન સ્નાઇપરને વધુ પીડા પેદા કરે છે, ત્યારે ક્લારા તેને રોકે છે અને સ્નાઇપરથી એક જ સવાલ પૂછે છે - કોને મોકલ્યું? સ્નાઇપર પીડા વચ્ચે "કાર્લોસ" નામ કહે છે, જે તેમને ચોંકાવે છે, કારણ કે તે ખજાનાંની શોધમાં હતી. આથી, કાર્લોસની હતી એવી એક યોજના જે હવે ખુલ્લી પડી ગઈ છે. નો રીટર્ન-૨ ભાગ-૫૯ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 169.6k 5.7k Downloads 9.4k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નો રીટર્ન-૨ ભાગ-૫૯ એ ધમાચકડી ગણતરીની માત્ર ચંદ મિનિટોમાં જ સમેટાઇ હતી. પણ એ ચંદ મિનિટો જાણે વર્ષોથી વહેતી હોય એવી રીતે પસાર થઇ હતી. પ્રોફેસર અને એક સ્નાઇપર આપસની લડાઇમાં બહું ખરાબ રીતે મરાયા હતાં. પાશેરામાં પહેલી પૂળી સમાન એ મૃત્યું હતાં. ખબર નહીં આ જંગલ હજું કેટલાનાં જીવ લેવાનું હતું. ક્લારાએ એક સ્નાઇપરને ગન પોઇન્ટ ઉપર રાખ્યો હતો એ દરમ્યાન રોગન તેની નજીક પહોચ્યો હતો. થડનાં ટેકે કરાહતા બેઠેલાં સ્નાઇપરને જોઇને તેનો પિત્તો ઉછળ્યો હતો. જો સહેજ શરતચૂક થઇ હોત તો થોડીવાર પહેલાં તેનાં રામ રમી ગયાં હોત. આ વ્યક્તિએ છોડેલી ગોળીથી તે માત્ર એકાદ ઇંચનાં Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા