દિપક, જેને બધા 'દીપા' તરીકે ઓળખાવતા, એક મિત્ર હતો જે દીપા નામની એક સુંદર અને તીખા મિજાજની છોકરીથી ચિદાતો હતો. દીપા પર બધા ફિદા હતા, પરંતુ કોઈ તેને બોલાવવાનો હિંમત ન રાખતો. એક દિવસ, સુરેશે બસમાં જગ્યા રાખવા માટે રૂમાલ રાખ્યો, પરંતુ દીપા એ રૂમાલને ગાયના પોદરા પર ફેંકી દીધો. આ બનાવ પછી, દિપકને 'દીપા' સંબોધીને મશ્કરી કરવામાં આવી, અને તે કંટાળી ગયો. વહેલી બસમાં જવા લાગ્યા, અને દીપા પણ દિપકની સાથે આવવા લાગી. આથી, દિપકનો મિત્રમંડળનો આનંદ ઘટ્યો. વર્ષો પછી, દિપક એક પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયો, અને એક અકસ્માતમાં, દિપક અને લેખક ફરી મળ્યા, જે તેમને જૂના દિવસોની યાદ અપાવે છે. દીપા સુંદરી Vijay Varagiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 58.1k 1.8k Downloads 6.1k Views Writen by Vijay Varagiya Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એનું નામ તો દિપક હતું પણ અમે બધા મિત્રો તેને દીપા કહી સંબોધતા હતા. દીપા કહેતા જ દિપક બિચારો બહુ ચિડાતો હતો. જો કે એનું પણ એક કારણ હતું. દીપા નામની એક સુંદર અને તીખા મિજાજની છોકરી અમારી સાથે અભ્યાસ કરતી હતી તેમજ અમારી સાથેજ કોલેજ જવા બસમાં અપડાઉન કરતી હતી. અમારા મિત્રમંડળમાં બધાંઓને એ ગમતી હતી, બધા તેની એક નજર પર ફિદા થતા પણ કોઈ તેને બોલાવવાની હિંમત કરતા નહિ. એક દિવસ અમારામાંનો એક મિત્ર સુરેશ બસ આવતાજ ભીડના કારણે જગ્યા રોકવા માટે બસની બારી વાટે સીટ પર તેનો રૂમાલ રાખી સીટને પોતાના બેસવા માટે અનામત કરી. બાદમાં તે બસમાં ચડ્યો More Likes This આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા