"ટાઈમ ગેમ"માં મુખ્ય પાત્ર એક વૈજ્ઞાનિક છે, જે પોતાના મકાનની છત પર ઓક્સિજનનું ઉત્પાદન કરતી યંત્રને જોયે છે. તે પોતાના જીવન અને કુટુંબ વિશે વિચારે છે, જેમાં તેની બે સંતાનો અને પત્ની છે. એક દિવસ, તે સમય મશીનનો ઉપયોગ કરીને 2068 માં જઈને ત્યાંના 30 દિવસના અનુભવ વિશે વિચારે છે, જ્યાં તે એક જેલ જેવી સ્થિતિમાં છે. તે સમયની યાતનાની લાગણી અનુભવે છે અને પોતાને એક નિવૃત વ્યક્તિ તરીકે ઓળખે છે. લેખક તેના જીવનમાં થયેલા વૈજ્ઞાનિક પ્રયોગો અને સફળતાઓને યાદ કરે છે, જ્યારે તે પોતે સમય મશીન દ્વારા ભૂતકાળમાં પાછો જવાની આશા રાખે છે. આ વાર્તા માનવ જીવનની જટિલતાઓ અને સમયની અનુભૂતિને અન્વેષણ કરે છે. ટાઈમ ગેમ NILESH MURANI દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 15 1.9k Downloads 5.2k Views Writen by NILESH MURANI Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ટાઈમ ગેમ” વિજ ઉત્પાદિત વાતાનુકૂલિત વાતાવરણ સાથે ઓક્સિજનનું ઉત્પાદન કરતું યંત્ર મારા મકાનની છત ઉપર લાગેલું. ડાયનીંગ ટેબલ ઉપર બેસી હું એ યંત્રને તાકીતાકીને જોઈ રહ્યો, અને વિચારોમાં પડી ગયો કે હું ક્યાં આવી ગયો? અચાનક મને કોઈ વિચાર આવ્યો. હું અલમારી તરફ ગયો. અલમારીના દરવાજા ઉપર લાગેલું બાયોલોજીકલ લોક મારા ડાબા હાથના અંગુઠાથી ખોલ્યું. મેં સાચવીને રાખેલી એ લાકડાની પેટીને ફરી નીરખીને જોયું. અંદરથી એક નિસાસો નીકળી ગયો, એ પેટી ખોલી એ યંત્રને હું જોતો રહ્યો. કંઇક ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો. મારા પામસેલની ઘંટડી વાગી. હથેળીમાં લાગેલા પામસેલ ને મેં “હેલ્લો વિડીયો” ના ઉચ્ચારણ સાથે સંચાલિત કર્યું. More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા