આ ભાગમાં, પહેલા સ્નાઇપરને ક્લારાએ ઘાયલ કર્યા પછી, તે પોતાની સ્થિતિને સ્વીકારી લે છે, પરંતુ તે ઘાયલ છે અને તેના સાથીદારની સલામતી માટે આશા રાખે છે. તે જાણતો નથી કે રોગન અને તેની ટીમે તેમને અંડર એસ્ટિમેંટ કર્યો છે. બીજો સ્નાઇપર, જે વૃક્ષ પાછળ છુપાયેલો છે, તે પણ ગોળીબારીના અવાજથી હેરાન છે. પ્રોફેસર, જે આગળ વધી રહ્યો છે, બીજું સ્નાઇપર જોવા માટે મથક કરતું હોય છે, પરંતુ તે ખૂબ જ સંજોગોમાં પકડાઈ જાય છે. બંને વચ્ચેની નજરો ટકરાય છે, અને આ વખતે બંનેની આંગળીઓ એકસાથે હરકત કરે છે, જે આ સંઘર્ષની તીવ્રતા દર્શાવે છે. નો રીટર્ન-૨ ભાગ-૫૮ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 312 5.1k Downloads 7.5k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નો રીટર્ન-૨ ભાગ-૫૮ પહેલો સ્નાઇપર ઉંધતો ઝડપાયો હતો અને બહું ભયાનક રીતે એ ઘાયલ થયો હતો. ક્લારાએ એક જ વારમાં તેને પસ્ત કરી નાંખ્યો હતો. તેનાં હાથમાંથી રાઇફલ છટકીને દુર પડી હતી. સામાન્ય સંજોગોમાં તેણે હિંમત હારી ન હોત, પરંતુ તેનો આખો ખભો જાણે શરીરમાંથી છૂટો પડી ગયો હોય એવું તેને લાગતું હતું. ભયાનક દર્દથી લગભગ આળોટવાનું જ તેણે બાકી રાખ્યું હતું. તે પોતાનાં દર્દમાંથી ઉભરે, કોઇ સામી પ્રતિક્રિયા કરે, એ પહેલાં તો ક્લારા તેનાં માથે આવીને ઉભી રહી ગઇ હતી અને તેની શોટ ગનનું નાળચું માથે તાકી દીધું હતું. હવે તેની પાસે શરણાગતી સ્વિકારવા સીવાય બીજો કોઇ રસ્તો Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા