ગૌતમ મીઠાં પાણીના ઝરણાની જેમ બુરખાવાળી છોકરીના વિચારોમાં ગરકાવ રહ્યો છે. કોલેજમાં મલયની પૂછપરછનો જવાબ હા કે ના માં આપતો, ગૌતમે પોતાના મનમાં બુરખાની પાછળ આવેલા ચહેરાની છબી ચીતરવાની કોશિશ કરી. રાતભર આ વિચારોથી બેચેની અનુભવતો, સવારે ઉઠતાં તેની સ્મિત સાથે ઠંડીની સુવાસ હતી. આજે તે કોલેજમાં જવાની ઉતાવળમાં હતો, કારણ કે તે બુરખાવાળી છોકરીને ફરી જોવા માગતો હતો. ગૌતમના પિતાએ તેના વ્યક્તિત્વમાં બદલાવ જોયો અને પુછ્યું, ત્યારે તેણે કોલેજમાં મોડું થવાને કારણે ઉતાવળ હોવાનું કહ્યુ. પરંતુ ગૌતમના મનમાં બુરખાવાળી સાથેની મુલાકાત વિશે બેચેની હતી. મલયે ગાડીનું હોર્ન વગાડતા, ગૌતમ તેના વિચારોમાંથી બહાર નીકળ્યો. તુજ સંગાથે... - 2 RaviKumar Aghera દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 8.4k 1.4k Downloads 4.5k Views Writen by RaviKumar Aghera Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ-2 મીઠાં પાણીનું ઝરણું આખો દિવસ ગૌતમના મનમાં વહ્યાં જ કર્યું. કોલેજ છૂટ્યા પછી પણ તે બુરખાવાળીના વિચારમાં જ ગરકાવ હતો. મલયની પૂચ્છાઓનો હા અને ના માં જ જવાબ વાળી દેતો હતો. મલય મનમાં મૂંઝાય રહ્યો હતો,- અલ્યા સવારની વાતનું આટલું ટેન્સન કેમ છે તને.?! મેહતાસર કાલે બધું ભૂલી જશે. પણ વાત કાને પહોંચી ના પહોંચી કરી ગૌતમે કહ્યું,- હા, હવે એતો. ફરી પોતાના વિચારમાં પાછો ફર્યો. ઘરે પણ તેને બેચેની જેવું લાગતું હતું. ચહેરા પર તો સ્મિત હતું પણ અંદર મીઠી મૂંઝવણ હતી. મનમાં પેલી આંખો હજી રમી રહી હતી. ઘણાં બધાં સવાલો મનમાં આંટાફેરા કરતાં હતાં, બધાં Novels તુજ સંગાથે... સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની... More Likes This અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા