રાધનપુરના કાળીબાર વિસ્તારમાં એક મોડી રાત્રે ત્રણ લોકોની હત્યા થાય છે. શહેરમાં આ હત્યાઓથી લોકોમાં અફરા-તફરી મચી જાય છે, કારણ કે આ વિસ્તારનું વાતાવરણ ખૂબ જ ભયંકર છે. પોલીસ તપાસ શરૂ કરે છે, પરંતુ કોઈપણ વ્યક્તિને હત્યાઓની જાણ નથી. આ દરમિયાન, વિજય નામનો યુવાન, જે કાળીબારનો રહેવાસી છે, લોહીથી ભરેલી છરી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પહોંચે છે અને એ ત્રણેય હત્યાઓની જવાબદારી લે છે. વિજય જણાવે છે કે આ નરાધમોએ તેની બહેન સાથે બળાત્કાર કર્યો હતો, જેના કારણે તેણે આ હત્યાઓ કરી છે. વિજયની વાત સાંભળીને લોકો આંચકિત થાય છે, પરંતુ ઈન્સ્પેક્ટર તેની ધરપકડ કરે છે, કારણ કે ગુનેગારને ગીરફ્તાર કરવું તેની ફરજ છે. આ કિસ્સા ગૂંચવણ ભર્યું છે, અને વિજયની સજા માટે અદાલતમાં કાર્યવાહી કરવામાં આવશે. બેગુનેગાર status india દ્વારા ગુજરાતી વાર્તા 21 1.1k Downloads 3.3k Views Writen by status india Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાધનપુર શહેરમાં સુર્ય દરરોજ સવારમાં ઉગતાં પહેલા વિચાર કરતો. ઉગવું કે ના ઉગવું? કારણ કે આ શહેર હત્યારાઓ, બલાત્કારીઓ, ચોર, લુંટારા અને રાત્રે પોતાના દિવાનાઓ પર રાજ કરતી હસીનાઓનું શહેર છે. જ્યાં સામાન્ય માણસનું રહેવું હરામ છે.એક મોડી રાત્રે થયેલી ત્રણ હત્યાઓ વળતે દિવસે સવારે લોકોની સામે આવે છે. રાધનપુરનો કાળીબાર વિસ્તાર જે ગીચ વસ્તીથી ભરેલો હતો. વહેલી સવારે સુર્યના કિરણ પથરાતાંની સાથેજ અંજવાળું પથરાયું અને કાળીબારમાં હાહાકાર મચી ગયો. આ અફડાતફડી વચ્ચે ત્રણ લાશ બેજાન પડી હતી. કાળીબાર વિસ્તારનાં જ કોઈ વ્યક્તિએ પોલીસને ફોન કરીને જાણ કરી એટલે થોડી જ વારમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. આ ત્રણેય વ્યક્તિનું More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા